સામગ્રી: 1 ટેબલ સ્પૂન કોકો પાવડર, 3 ટેબલ સ્પૂન ચોકલેટ પાવડર, 3 ટેબલ સ્પૂન મલાઈ, 4 ટેબલ સ્પૂન મિલ્ક, 2 ટેબલ સ્પૂન ઘી, 2 ટેબલ સ્પૂન આઈસીંગ સુગર, મેરી ગોલ્ડ બિસ્કીટનો ભૂકો. પુરણ માટે: કોપરાનું છીણ, 2 ટેબલ સ્પૂન મલાઈ, 4 ટેબલ સ્પૂન અખરોટનો ભુક્કો રીત: સૌ પ્રથમ કોકો પાવડર, ચોકલેટ પાવડર, મલાઈ, બિસ્કીટનો ભુક્કો, […]
Tag: Volume 11- Issue 06
કોરોનાનો નહિ પણ માણસાઈનો ટેસ્ટ જરૂર કરાવી લેજો
અચાનક સવારે સ્વીટુની સ્કૂલેથી ફોન આવ્યો. સ્કૂલની ફી લોકડાઉનને કારણે 25% માફ કરવામાં આવે છે. બાકી નીકળતી રકમ તાત્કાલિક ભરી દેવા વિનંતી. વાર્ષિક ફી 50,000/- રૂપિયાના 25% લેખે 12,500/- રૂપિયા ઝડપથી ગણતરી લગાવી. હું સવારે શાંતિથી બાલ્કનીમાં બેઠો હતો. ત્યાં સ્વીટુ એ બુમ મારી પપ્પા નાસ્તો તૈયાર થઈ ગયો છે. હું ઊભો થઈ ડાઈનિંગ ટેબલ […]
સમુદાયમાં કોવિડથી થયેલા મરણ
ભારતમાં કોરોનાવાયરસ રોગચાળો (માર્ચ 2020)થી શરૂઆત થયા પછી ઓછામાં ઓછા સમુદાયના 178 સભ્યોનું નિધન થયું છે. ભારતના 11 મોટા સ્થળોએ નોંધપાત્ર પારસી વસ્તી અસ્તિત્વમાં છે, ત્યાંથી પારસીયાનાએ મૃત્યુના આંકડા સંકલિત કર્યા છે. બોમ્બેમાં 105 મૃત્યુ નોંધાયા છે, જે વરલી પ્રેયર હોલથી મેળવવામાં આવ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં કોવિડ -19 પીડિતોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. […]
કરાચીના નામાંકિત ગાયનેક – ડો. ફરીદૂન શેઠનાનું નિધન
કરાચી સ્થિત જાણીતા ગાયનેક – ડો. ફરીદૂન શેઠનાનું ટૂંક માંદગી બાદ 8મી મે, 2021ના રોજ અવસાન થયું છે. ડોકટર શેઠનાના કુટુંબમાં તેમની ધણીયાણી તથા તેમના ત્રણ પુત્રો છે. તેમના અંતિમ સંસ્કાર પ્રાર્થનાના બીજા દિવસે કરાચીના બાથ આઇલેન્ડ ખાતે, પરિવાર મુજબ કરવામાં આવ્યા હતા. તેઓએ એક નિવેદનમાં કહ્યું, પ્રવર્તમાન કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને, વ્યવસ્થા ફક્ત પરિવાર […]
બેહરામ યઝદ – આપણા તારણહાર જે દ્રુજનો નાશ કરે છે અને વિશ્વાસુને સુખ આપે છે
બેહરામ યઝદ એ એન્જલ છે જે પાક અહુરા મઝદા દ્વારા બનાવવામાં આવ્યા છે, જે વિશ્ર્વાસુ જરથોસ્તી અનુયાયીઓનું રક્ષણ કરે છે, જેઓ આપણા ભવ્ય માઝદયસ્ની જરથુસ્તી ધર્મની સૂચના અનુસાર જીવન જીવે છે. બેહરામ યઝદ એવા લોકોને આશીર્વાદ આપે છે જેઓ નિત્ય અનંત ખુશીઓ સાથે જીવન જીવે છે અને તેઓના પડકારથી બધા દુ:ખ દૂર થાય છે. બેહરામ […]