વ્હાલાં વાચકો, 20મી અને 21મી માર્ચે શુભ જમશેદી નવરોઝને આવકારવા માટે આપણે તૈયાર છીએ, આપણે 2021 તરફ પાછું વળીને જોઈએ છીએ… ત્યારે કોરોના વાયરસે માનવતામાંથી જીવલેણ હુમલો કરવાનું પૂર્ણ કર્યું નહોતુંં આપણે કંઈ કરી શકતા નહોતા, રોગચાળો હજી સમાપ્ત નથી થયો પરંતુ તે સારી રીતે બહારી નીકળી રહ્યો છે એ જોઈ ખરેખર આપણે રાહતનો શ્ર્વાસ […]
Tag: Volume 11- Issue 49
આજની વાનગી
ખીમા સમોસા સામગ્રી: 250 મટન/ચીકન ખીમો, 6-7 ઝીણા સમારેલા કાંદા, 5 થી 6 લીલાં મરચાં પીસેલા, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 1 ચમચી ગરમ મસાલો 1 ચમચી ચીકન મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી હળદર, ઝીણા સમારેલી કોથમીર અને ફુદીનો. સમોસાની પટ્ટીનું પેકેટ રીત: ખીમા ને સાફ કરી બાફી લો. એક વાસણમાં થોડું તેલ મૂકી […]
હસો મારી સાથે
કસરત કરવી, દારૂ ન પીવો, સાદુ ભોજન લેવું, આ બધાથી તમારું આયુષ્ય ચોક્કસ જ વધશે. પણ ધ્યાનમાં રાખો કે આ બધા વર્ષ તમારી વૃદ્ધાવસ્થામાં વધશે, યુવાનીનાં નહીં! ભર ભર……. તું ગ્લાસ ભર. **** પતિએ પત્નીને મેસેજ મોકલ્યો. મારી જીંદગી આટલી સુંદર અને ખૂબસૂરત બનાવવા માટે તારો આભાર. હુ આજે જે પણ છું ફક્ત તારે કારણે […]
ભગવાન પર વિશ્ર્વાસ કરો!
કહેવાય છે કે જેનું કોઈ નથી તેની પાસે ભગવાન છે. જ્યારે કોઈ સાથ આપતું નથી, ત્યારે ભગવાનનો આધાર હોય છે. એક માણસ રણમાં ભટકતો હતો. અડધો દિવસ વીતી ગયો એને રસ્તાની ખબર ન પડી. તે રણમાંથી કેવી રીતે બહાર નીકળવું તે તેને સમજાતું ન હતું. તેનું ખાવા-પીવાનું બધું જ ખતમ થઈ ગયું હતું. તરસથી ગળું […]
નવરોઝના સગનવંતા દિવસે!!
ગયા અઠવાડિયે હું રોશન આન્ટીની બર્થ ડે પાર્ટીમાં ગઈ હતી. એમના બે દીકરા હતા એક ડોક્ટર અને બીજો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. બંને જમાઈઓ, દીકરીઓ અને તેમના પૌત્રા પૌત્રીઓ. ફાઈવ સ્ટાર હોટેલમાં સમારોહનું આયોજન કર્યું હતું. રોશન આન્ટીની જીવનની સ્ટોરી તેમના બન્ને દીકરાઓએ રજૂ કરી અને તે સાંભળી મારી આંખમાં આંસુ આવી ગયા. રોશન આન્ટીને ટીવન્સ હતા. […]
નવરોઝ મુબારક
નવરોઝના સપેરમાં દિવસે બામદાદમાં ગુસ્તાન પોતાની બાલ્કનીમાં ઉભો રહીને પાક દાદાર અહુરમઝદના શુક્રાના કરતો હતો. એટલામાં જરૂ એક ટ્રેમાં બે કપ ચાહ લઈને આવે છે અને બન્ને જણ એકબીજાને ભેટીને નવરોઝ મુબારક કરેચ. ગુસ્તાદ જરૂને પૂછે છે કે સોલી અને શિરીન ઉઠયા કે? એ લોકોને અને બચ્ચાંઓને આપણને તૈયાર થઈને વહેલુ આતશ બહેરામ પગે લાગવા […]