શિરીન અને સોરાબ અને તેમની ફુલ જેવી દીકરી આવાં અને તેમનો દીકરો રેહાન જે એક સુખી કુટુંબની જેમ રહેતા હતા. સોરાબ આમ તો ખુબ સારો હતો. પણ ભરપુર કામને લીધે તેને ગુસ્સો ખુબ જલદી આવી જતો. પણ શિરીન ખુબ સમજદાર હતા. તેણે પોતાના બાળકોની પરવરીશ ખુબ સારી રીતે કરી હતી. એક દિવસ સવારે દાદરો ઉતરતી […]
Tag: Volume 12- Issue 24
2022 કાન્સ લાયન્સ ફેસ્ટિવલ ઓફ ક્રિયેટીવીટીમાં ફરીસ્તે ઈરાની જીતે છે કોપીરાઈટર ઓફ ધ યર
ડેન્ટસુ ક્રિએટિવ સાથે કામ કરતા બેંગ્લોર સ્થિત ફરીસ્તે ઇરાનીએ ક્રિએટિવિટી 2022ના પ્રતિષ્ઠિત કાન્સ લાયન્સ ફેસ્ટિવલ ખાતે કોપીરાઇટર ઓફ ધ યર એવોર્ડ મેળવ્યો. 15મી સપ્ટેમ્બર, 2022ના રોજ, કાન્સ લાયન્સ ફેસ્ટિવલ ઓફ ક્રિયેટીવીટીએ તેની લાયન્સ ક્રિયેટીવીટી રિપોર્ટ રેન્કિંગ બ્રાન્ડેડ કમ્યુનિકેશન્સમાં સર્જનાત્મક શ્રેષ્ઠતા રજૂ કરી. ક્રિયેટીવ રેન્કિંગ, જે 2022ના લાયન વિજેતા અને શોર્ટલિસ્ટેડ કાર્યના ડેટાનો ઉપયોગ કરીને સંકલિત […]
ગીધ વસ્તીને પુર્નજીવિત કરવાનો માહ. સરકારનો પ્રયાસ
મહારાષ્ટ્ર વન વિભાગ અને કોર્બેટ ફાઉન્ડેશને રાજ્યમાં ગીધના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા અને તેમની વસ્તીને પુર્નજીવિતનું કામ કરવા માટે જોડાણ કર્યું છે, જે સંતુલિત ઇકોસિસ્ટમ જાળવવા માટે મહત્વપૂર્ણ છે. સ્થાનિક ભાષાઓમાં પોસ્ટરો દૂર ગામોમાં મૂકવા માટે તૈયાર કરવામાં આવ્યા છે જેથી રહેવાસીઓ ગીધનું મહત્વ સમજે. આ પોસ્ટરો જંગલ વિભાગ, પશુપાલન વિભાગ, એનજીઓ, સ્થાનિક સમુદાયો અને […]
અર્દીબહેસ્ત મહિનો સત્ય, ઈશ્ર્વરી હુકમ અને ઉપચાર
ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરમાં બીજો મહિનો અને ત્રીજો દિવસ અર્દીબહેસ્ત છે. તે ખૂબ મહત્વનું છે કારણ કે અર્દીબહેસ્ત એ અહુરા મઝદાના સત્ય, ઈશ્ર્વરી હુકમ અને ઉપચારનું દૈવી લક્ષણ છે. અર્દીબહેસ્ત એ અહુરા મઝદાનું સત્ય, ન્યાયીપણું અને દૈવી હુકમ છે. જેની સાથે અહુરા મઝદાએ આ બ્રહ્માંડની રચના કરી અને તેને ટકાવી રાખી છે. અર્દીબહેસ્ત એ અમેશાસ્પન્દ (મુખ્ય પાત્ર) […]
આમળા
આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. તેમાં આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી તમામ ગુણકારી મિનરલ અને વિટામિન રહેલા છે. તેના પોષક તત્ત્વ કેટલાય પ્રકારની બીમારીઓથી આપણો બચાવ કરે છે. આમળાનો જ્યુસ, મુરબ્બો, અથાણું અથવા કાચું ખાવાથી પણ શરીરને કેટલાય ફાયદા થાય છે. આયુર્વેદમાં પણ આમળાનું લાભદાયી ફળ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. આમળામાં વિટામિન-સી […]