રખ્યા

આતશ બહેરામ પાદશાહની ભશમ એક ઘણી મોતેબર વસ્તુ છે. તે એક ચીજ છે કે જે તે પાદશાહનો દુવ્વમ દરજ્જો જલવો રાખે છે. પાદશાહના મીક્ષો અને ઉશ્તાનો હસ્તી અને નીસ્તીના આસ્માનોના મીથ્ર ઉશ્તાન સાથે સંબંધ રાખે છે જેથી મીનોઈ અને હસ્તીની આલમોનાં નુરોનો પ્રભાવ તે પાદશાહમાં રહે છે. આ બધો જલ્વો આતશ પાદશાહની ભશમમાં કરાર પામીને […]

મહેરગાન

2 ઓક્ટોબર, 2022 એ ફસલ (ફસલી) અથવા મોસમી કેલેન્ડર મુજબ માહ મહેરનો રોજ મહેર છે. મેહેરેગાન મેહેર યઝાતાની ઉજવણી કરે છે, જે અંધકારને દૂર કરે છે અને જીવનની શરૂઆત કરે છે. અવેસ્તામાં, મહેર યઝાતાને મિથરા તરીકે ઓળખવામાં આવે છે – શપથ, વચનો, કરારો, બોન્ડસ, મિત્રતા અને પ્રેમની અધ્યક્ષતા કરતી દિવ્યતા. બીજા શબ્દોમાં કહીએ તો, મિથરા […]

રતન ટાટા પીએમ કેર્સ ફંડના ટસ્ટી તરીકે નિયુક્ત

21મી સપ્ટેમ્બર, 2022ના રોજ, ભારત સરકારે પીએમ કેર્સ ફંડના ટ્રસ્ટી તરીકે ટાટા સન્સના ચેરમેન એમેરિટસ રતન ટાટા અને અન્ય બેની નિમણૂક કરી. અન્ય બે સભ્યો છે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ કેટી થોમસ અને ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર કારિયા મુંડા. પીએમ નરેન્દ્ર મોદીએ પીએમ કેર્સ ટ્રસ્ટ ફંડના ટ્રસ્ટી મંડળની એક બેઠકની અધ્યક્ષતા કર્યાના એક દિવસ બાદ આ […]