એસપીપીએ ઝેડડબ્લ્યુએએસ સાથે જોડાણમાં એચપીવી વેકસીન કેમ્પનું આયોજન કર્યું

સુરત પારસી પંચાયત (એસપીપી) ના પ્રમુખ અને ટ્રસ્ટીઓ દ્વારા 04 મે, 2023 ના રોજ સર્વાઇકલ કેન્સર નિવારણ માટે, પારસી છોકરીઓ અને મહિલાઓ માટે 10 થી 45 વર્ષની વય વચ્ચે, શેઠ આર ડી. તારાચંદ સુરત પારસી જનરલ હોસ્પિટલ, સુરત ખાતે વિનામૂલ્યે ઇન્જેક્ટેબલ વેકસીન આપવા માટે, એચપીવી (હ્યુમન પેપિલોમા વાયરસ) દ્વારા વેકસીન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. […]

પુણેની પટેલ અગિયારીએ 180મી સાલગ્રેહની ઉજવણી કરી

પુણેની સૌથી જૂની અગિયારી – સરદાર શેઠ સોરાબજી રતનજી પટેલ અગિયારી, તેની ભવ્ય 180મી વર્ષગાંઠ 2જી મે, 2023 (માહ આદર, રોજ બહેરામ)ની ઉજવણી સાંજે માચી અર્પણ અને જશન સાથે કરી હતી, જે પંદર મોબેદો દ્વારા કરવામાં આવી હતી. પુણેના ભીડભાડવાળા નાનાપેઠ વિસ્તારમાં આવેલી પટેલ અગિયારી, જેને લોકપ્રિય રીતે ગામ-ની-અગિયારી તરીકે ઓળખવામાં આવે છે, તે મહત્ત્વપૂર્ણ […]

દએ મહિનાનું મહત્વ

માહ દએ દાદાર એ સર્જકને આભાર માનવાનો મહિનો છે અને એક રીત કે જેમાં કૃતજ્ઞતા ધાર્મિક રીતે ઘરે, ઓફિસ અથવા આતશ બહેરામ કે અગિયારીમાં જશન સમારંભો કરી વ્યક્ત કરવામાં આવે છે અથવા સમર્પિત કરવામાં આવે છે તે છે. આ મહિનાના ચાર વિશેષ દિવસોમાં (દિવસ પહેલો – હોરમઝદ, આઠમો દિવસ – દએ આદર, દિવસ પંદર – […]