વાપીઝ (વર્લ્ડ એલાયન્સ ઓફ પારસી ઈરાની જરથોસ્તી), સમુદાયની અગ્રણી બિન-લાભકારી સંસ્થાઓમાંની એક, જે સમુદાય-સેવા માટે સમર્પિત છે, તેણે સમુદાયના વૃદ્ધોના સમર્થનમાં તેના નવીનતમ પ્રોજેકટ – વાપીઝ હેલ્પિંગ હેન્ડસ ફોર સિનિયર્સના પ્રારંભની જાહેરાત કરી છે. સમુદાય માટે ખૂબ જ જરૂરી અને આવકારદાયક પહેલ, હેલ્પિંગ હેન્ડસની કલ્પના કરવામાં આવી છે અને વાપીઝના ટ્રસ્ટી – કાયરેશ પટેલ દ્વારા […]