15 વર્ષની યશના નૌશિરવાન કોમીસેરીયેટની પસંદગી યુએઈ ક્રિકેટ ટીમના ભાગ તરીકે કરવામાં આવી હતી જે સીઆઈએસસીઈ ગર્લ્સ અંડર-17 પ્રાદેશિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમ્યા હતા. જે તામિલનાડુના તુતીકોરીનમાં ઓકટોબરના અંતથી નવેમ્બર, 2022ની શરૂઆતમાં યોજાઈ હતી. મુંબઈ, રૂસ્તમ બાગમાં રહેતા યશના હાલમાં દુબઈની એક સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. એક સારા પેસ બોલર તરીકે પોતાના કૌશલ્યમાં વધારો કરતા, […]