યાસ્મીન મિસ્ત્રીને બિઝનેસ લીડરશીપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

જાણીતા ઉદ્યોગપતિ, અનેક સૌંદર્ય સ્પર્ધાના વિજેતા અને શાસક મીસીસ વર્લ્ડ ઈન્ટરનેશનલ ધારણ કરનાર બિન-લાભકારી ઝેડટીએફઆઈ (ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ ઓફ ઈન્ડિયા) નું નેતૃત્વ કરતી સમુદાય સેવાને સમર્પિત સમુદાય આઈકન એવા યાસ્મીન જાલ મિસ્ત્રીને, 20 મી મે, 2023 ના રોજ, નવી દિલ્હીમાં કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે ભારત સરકારની માન્યતા પ્રાપ્ત સંસ્થા અચીવર્સ રેકગ્નિશન ફોરમ દ્વારા પ્રતિષ્ઠિત બિઝનેસ લીડરશિપ […]