ઝેડએએફ વાર્ષિક ગંભાર યોજે છે

ફ્લોરિડામાં ઝોરાસ્ટ્રિયન સમુદાય 27મી ઓક્ટોબર, 2024ના રોજ મિરામાર રિજનલ પાર્ક, કોર્પોરેટ પેવેલિયન ખાતે ઝોરાસ્ટ્રિયન એસોસિએશન ઓફ ફ્લોરિડા (ઝેડએએફ) દ્વારા આયોજિત ગંભાર લંચને માણવા અને પ્રાર્થના કરવા માટે એકસાથે આવ્યા હતા. વાર્ષિક ગંભારમાં સોથી વધુ ઉત્સાહી ઝોરાસ્ટ્રિયનોએ હાજરી આપી હતી. એક જશનનું નેતૃત્વ ત્રણ મોબેદો એરવદ ખુશ દારૂવાલા, ઝુબીન પંથકી અને ફીરદોશ ધાભર દ્વારા કરવામાં આવ્યું […]