નારગોલ પુંજિયાજી અગિયારીએ69મી સાલગ્રેહની ઉજવણી કરી

19 એપ્રિલ, 2019ના રોજ નારગોલ પુંજિયાજી અગિયારીએ તેની 69મી વર્ષગાંઠ ઉજવી હતી, જેમાં જશનની ક્રિયા 10 વાગ્યે ચાર ધર્મગુરૂઓએ કરી હતી. અંજુમનના ટ્રસ્ટીઓ તથા પ્રેસિડન્ટ સાથે ચારસોથી વધુ હમદીનોએ સાલગ્રેહમાં હાજરી આપી હતી. ત્યારબાદ હમદીનોએ ગંભાર (મુંબઈથી ડાયેના કેટર દ્વારા બનાવાયેલા), સ્થળ, જે નારગોલના ધન અને નોશીર કાવસ ગોવાડિયા દ્વારા પ્રદાન કરવામાં આવ્યું હતું જે […]