ઝેડડબ્લયુએએસ એટલે ગતિશીલ ઝોરાસ્ટ્રિયન વિમેન્સ એસેમ્બલી ઓફ સુરતએ 6ઠ્ઠી ઓગસ્ટ, 2023 ના રોજ આનંદદાયક સમુદાય પ્રવૃત્તિઓનું આયોજન કરીને પવિત્ર મુક્તાદ અને ગાથાના દિવસોની ઉજવણી માટે સમુદાયના સભ્યોને એકસાથે લઈ આવ્યા હતા, જે મુક્તાદની શરૂઆતને રજૂકરે છે. આખા દિવસના ગાલામાં 86 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સવારના સત્રમાં નરીમન પારસી ગર્લ્સ અનાથાશ્રમ, સુરત ખાતે કાર્ડ […]