રોજ સરોશ, માહ અર્દીબહેસ્તના દિને તારદેવના શેઠ શાપુરજી સોરાબજી કપ્પાવાલા આદરિયાને 161મી સાલગ્રેહની ઉજવણી કરી. આ પ્રસંગે હાવનગેહની માચી અને બે જશનો પંથકી સાહેબ એરવદ જમશેદજી ભેસાડિયા, અન્ય મોબેદો, ટ્રસ્ટી સાહેબો મહેરજી મકતીની હાજરીમાં કરવામાં આવ્યા હતા.
સાંજનું જશન એરવદ ભેસાડિયા અન્ય મોબેદો તથા શેઠ શાપુરજી સોરાબજી કપ્પાવાલા ચેરિટી ટ્રસ્ટવતી, ટ્રસ્ટી અસ્પી ડ્રાઈવર, પરવેઝ ડ્રાઈવર, મહેરજી મકતી, દારબશા દારૂવાલાની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
Latest posts by PT Reporter (see all)
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025