પપૈયું એક ઉત્તમ આરોગ્યપ્રદ ફળ છે. આપણે ત્યાં પપૈયું સર્વત્ર સરળતાથી ઉપલ્બધ છે. સામાન્ય રીતે, કાચું અને પાકું પપૈયું આહારમાં વપરાય છે. પરંતુ એક વાત ખૂબ જ ધ્યાન પર રાખવા જેવી છે કે કાચું પપૈયું ઝાડ પરથી તોડીને હમેશા તાજું જ ખાવું જોઈએ અને વાસી ન થવા દેવું જોઈએ અને પાકું પપૈયું ઝાડ પરથી તોડીને થોડા દિવસો રહેવા દઈને પછી જ ખાવું જોઈએ. ઝાડ પરથી તોડેલું પાકું પપૈયું, તરત ને તરત તાજું તાજું ખાવું નહીં જોઈએ.
Latest posts by PT Reporter (see all)
- સોરાબજી બરજોરજી ગાર્ડા કોલેજ ટ્રસ્ટ, નવસારી - 8 February2025
- અજમલગઢ ખાતે ઐતિહાસિક જશન યોજાશે - 8 February2025
- સાહેર અગિયારીએ 179મા સાલગ્રેહનીભવ્ય રીતે ઉજવણી કરી - 8 February2025