નિદ્રાવસ્થામાં બબડાટ

નિદ્રાવસ્થામાં બબડાટ અર્થાત ઉંઘમાં બબડવાની ટેવ અમુક વ્યક્તિઓમાં જોવા મળે છે. તબીબીશાસ્ત્રી માટે આનો છે કોઈ ઉપાય? પરંતુ પ્રાકૃતિક ચિકિત્સામાં આનો પણ ઉપચાર જણાવી શકાય છે. કે, જે વ્યક્તિને ઉંઘમાં બબડવાની ટેવ ધરાવતી હોય તેણે દરરોજ શુધ્ધ જળ સાથે સોનામુખી ચૂર્ણ 1-1 નાની ચમચી જેટલું દિવસમાં એક જ વખત લેતાં રહેવું. કાળાંતરે, આ પ્રયોગની અસરરૂપે વ્યક્તિ ઉંઘમાં બબડતી બંધ થઈ જાય છે.

About  ડો. કૌશિકકુમાર દીક્ષિત (સ્વાસ્થ્ય સંહિતામાંથી)

Leave a Reply

*