જુની કહેવત: મા તે મા બીજા બધા વગડા ના વા.
નવી કહેવત: પત્ની એ પત્ની અને બીજી બધી સ્વાદીષ્ટ ચટણી.
***
પતિ: ભગવાન બુધ્ધિ આપતા હતા ત્યારે તું કયાં ગઈ હતી?
પત્ની: હું તમારી સાથે ફેરા ફરતી હતી.
***
રાતના બાર વાગે રસ્તે જઈ રહેલા માણસને પોલીસે પકડીને કીધું: ચાલ પોલીસ સ્ટેશન.
માણસ: પણ મેં શું કર્યું છે?
પોલીસ: કશું નહિ, પણ મને એકલા જતા બીક લાગે છે.
***
જજ: તે તારી પત્નીને છેલ્લા 10 વર્ષથી ડરાવી, ધમકાવીને દાબમાં રાખી છે!
છગન: સાહેબ એમાં વાત એવી છે કે…..
જજ: મારે તારી સફ઼ાઇ નથી સાંભળવી, રીત શિખવાડ.
Latest posts by PT Reporter (see all)
- બરોડાની કોન્ટ્રાક્ટર આદરિયાને 102માં સાલગ્રેહની ઉજવણી કરી - 8 March2025
- વિસ્પી ખરાડીએ નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો - 8 March2025
- પારસી મહિલાઓનું સશક્તિકરણ:મહિલા દિવસનું મહત્વ - 8 March2025