મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
મંગળની દિનદશા 24મી જુલાઈ સુધી ચાલશે તેથી તમારે બ્લડપ્રેશર જેવી માંદગીથી સંભાળવું પડશે. નાની બાબતમાં મગજનું બેલેન્સ ગુમાવી દેશો. રોજના કામમાં સાથે કામ કરનારનો સાથ નહીં મળે. નાનું એકિસડન્ટ થવાના ચાન્સ છે વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. નાણાકીય લેતી દેતી કરવાની ભૂલ કરતા નહીં. ભાઈ બહેન તમને સાથ નહીં આપે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 12, 13 છે.
Mars rules over you till 24th July and hence take care of your health, especially if you are suffering from blood pressure. Avoid losing your calm over petty issues. Your colleagues might not be very supportive. Take care while driving. Do not indulge in financial transactions. Your siblings might not be supportive. Pray ‘Tir Yasht’ every day.
Lucky Dates: 8, 9, 12, 13
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
26મી જુલાઈ સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમે જે પણ કામ કરશો તેમાં જશની સાથે ધનલાભ મળી જશે. જે પણ કામ કરશો તે સમય પર પૂરા કરીને બીજાનું દિલ જીતી લેશો. નાની મુસાફરીનો ચાન્સ મળી રહેશે. તમારા મગજનું બેલેન્સ ગુમાવ્યા વગર તમારા દુશ્મનને હરાવી દેશો. મિત્રો તરફથી ફાયદાની વાત જાણવા મળશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 7, 10, 11, 12 છે.
The Moon’s rule till 26th July brings you success and profit in your endeavours. You will complete your tasks on time. Travel is indicated. You will be able to win over your enemies. Friends will share good news. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 7, 10, 11, 12
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમને સુખ શાંતિ આપનાર ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. તેથી 26મી ઓગસ્ટ સુધીમાં તમે જે પણ પ્લાન બનાવશો તે પ્રમાણે તમારા કામો પૂરા કરી શકશો. નાની મોટી મુસાફરી કરવી પડશે. ઘરવાળાને ખુશ રાખવામાં સફળ થશો. શારિરીક બાબતમાં સારા સારી રહેશે. મન પસંદ કામ કરી આનંદ મેળવશો. નવા મિત્રો મળવાના ચાન્સ છે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 8, 9, 12, 13 છે.
The Moon’s rule till 26th August will help your plans bear fruit. You will please your family. Health will be good. You could make new friends. You will find happiness by doing what you love. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 8, 9, 12, 13
CANCER | કર્ક: ડ.હ.
16મી જુલાઈ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા અગત્યના કામો પૂરા કરી લેજો. ઓપોઝિટ સેકસનો સાથ સહકાર મળશે. જો તમે સરકારી કામ કરતા હો તો 16મી પહેલા અગત્યના કામો પૂરા કરી લેજો. ઉતરતી શુક્રની દિનદશાને લીધે નાણાકીય પ્રોબ્લેમ નહીં આવે. ચાલુ કામમાં જે મળતું હોય તેમાંથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.
Venus’ rule till 16th July, calls for you to complete all your important tasks immediately. People from the opposite gender will support you. Finish any government related work as soon as possible. A good week financially. Make investments. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 8, 9, 10, 11
LEO | સિંહ: મ.ટ.
તમને શુક્ર જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ પર કાબુ નહી રાખી શકો. 16મી ઓગસ્ટ સુધીમાં ખર્ચ કર્યા પછી નાણાકીય મુશ્કેલી નહીં આવે. મન ગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. ગામ પરગામ જવાનો ચાન્સ મળે તો મુકતા નહીં તેમાંથી તમનેે આનંદ સાથે ધનલાભ મળી રહેશે. મિત્રોના મનની વાત જાણી લેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 7, 9, 12, 13 છે.
Venus’ rule could make you spend lavishly on fun and enjoyment. Finances will be good till 16th August. You will rediscover a loved one. Grab opportunities to travel, especially since it will bring you peace and happiness. You will be patient with friends. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 7, 9, 12, 13
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
5મી જુલાઈથી તમને તમારી રાશિના માલિક બુધના પરમમિત્ર શુક્રની દિનદશા શરૂ થયેલી છે તેથી તમારા મગજનો બોજો ઉતરતો જશે. રિસાયેલ ફેમિલી મેમ્બર કે મિત્રને મનાવવામાં સફળતા મળશે. નાણાકીય મુશ્કેલીને દૂર કરવાનો સીધો રસ્તો મળી જશે. જીવનસાથી શોધવામાં સફળ થશો. નવા કામ કરવામાં સફળતા મળશે. દરરોજ ‘બહેરામ યઝદની આરાધના કરજો.
શુકનવંતી તા. 9, 10, 11, 13 છે.
Venus’ rule from 5th July will reduce stress. You will be able to make up with a friend or family member who has been upset with you. A good week ahead financially. You will be successful in finding an ideal life partner. Success in endeavours awaits you. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 9, 10, 11, 13
LIBRA | તુલા: ર.ત.
6ઠ્ઠી ઓગસ્ટ સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમનેજ તમારા કરેલ કામ બરાબર નહીં લાગે. દરેક બાબતમાં ઈરીટેટ થઈ જશો. તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડી ગયેલી હશે. નાણાકીય બાબતમાં ખેંચતાણ રહ્યા કરશે. તમારા અને ઘરવાળાની વચ્ચે મતભેદ રહ્યા કરશે. ખોટા ખર્ચાઓથી પરેશાન થશો. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 7, 8, 9, 13 છે.
Rahu will rule over you till 6th August, making you feel dissatisfied about most things. Try to overcome the restlessness and irritation. Finances could pose a concern. Arguments with family could take place. Avoid unnecessary expenses. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.
Lucky Dates: 7, 8, 9, 13
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
23મી જુલાઈ સુધી ગુરૂ તમને બધીજ બાબતમાં સુખ-શાંતિ આપશે. જો તમે નોકરી કરતા હશો ત્યાબી તમારૂ માન-સન્માન સારૂં રહેશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી શકશો. ધર્મના કામો તથા વડીલવર્ગની સેવા કરવાથી આનંદ મળશે. રોકાણ કરવાનું ભુલતા નહીં. ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 10, 11, 12 છે.
Jupiter’s rule till 23rd July brings in peace and joy. People will respect you at your workplace. A good week financially. Try to fulfil the wishes of family members. Indulging in religious work brings you happiness. Ensure to invest money. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 7, 10, 11, 12
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલુ હોવાથી કંઈક નવું શિખવાનું મન થશે. નવા કામમાં સફળતા મળી રહેશે. ગુરૂની કૃપાથી ગામ પરગામથી કોઈક સારા સમાચાર મળવાથી આનંદમાં આવી જશો. મનગમતી વ્યક્તિ તમારા મનની વાત સામેથી કહેવા આવશે. જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 11, 13 છે.
Jupiter’s rule brings in opportunities to learn something new. A new venture will meet success. Good news from overseas is indicated. A loved one will speak their heart out to you. Invest in a noble cause. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 8, 9, 11, 13
CAPRICORN | મકર: ખ.જ.
શનિની દિનદશા ચાલુ છે તેમાં શનિ તમારી રાશિ માટે મધ્યમ છે. તેથી તમને તબિયતની ખાસ દરકાર લેવી પડશે. કોઈ બાબતમાં બેદરકાર રહેશો તો 26મી જુલાઈ સુધીમાં ડબલ તકલીફ પડશે. તમારા નાણા ફસાઈ જાય નહીં તે માટે કોઈબી જાતની વ્યક્તિની સાથે ધનની લેતી દેતી કરવાની ભૂલ કરતા નહીં. સાંધાના દુ:ખાવો કે કફ ખાસી જેવી બીમારીથી સંભાળજો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 7, 10, 11, 12 છે.
Saturn’s rule calls for you to take care of your health. Your carelessness could cost you. Avoid any financial transactions. Joint pains, cold and cough could trouble you temporarily. Pray ‘Haptan Yasht’ every day.
Lucky Dates: 7, 10, 11, 12
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
ઉતરતી બુધની દિનદશા હોવાથી 20મી જુલાઈ પહેલા હિસાબી કામને પૂરા કરી લેજો. સાચા સલાહકાર બનીને કોઈને સાચી સલાહ આપી તેનું દિલ જીતી લેશો. તમારા કામને પૂરા કરવા કોઈની મદદ મળી રહેશે. જયાં કામ કરતા હશો ત્યાં તમારા કામની કદર થશે. ગામ પરગામ જવાનો પ્રોગ્રામ બનાવતા નહીં. મીઠી જબાન વાપરીને પારકાને પોતાના કરી શકશો. દરરોજ ‘મહેરની આએશ’ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 12, 13 છે.
The descending rule of Mercury calls for you to complete all financial transaction by 20th July. You will win over people with your honest advice. Help will come in to assists you in completing your pending tasks. People at work will respect you. Avoid any travel plans. Win over people with sweet words. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 8, 9, 12, 13
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
20મી ઓગસ્ટ સુધી તમારાથી થયેલા ઉલટા કામને સરખા કરી શકશો. વધુ કામકાજ કરવામાં સફળતા મળશે. ધંધાકીય રીતે તમારૂ કામકાજ વધારી શકશો. નાની મુસાફરીઓ કરી શકશો. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. બને તો કોઈ ગરીબને ખવડાવી લેજો. આજથી દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 9, 10, 11, 12 છે.
Life will get back on track by 20th August. A good week ahead for businessmen. Travel is indicated. You will be successful in your endeavours. It would serve you well to feed the hungry. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 9, 10, 11, 12
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025