કમરનાં દુ:ખાવા માટે અનેક કારણો હોઈ શકે છે. કમરનો દુ:ખાવો હોય તો નિદાન કરી કરાવી સાચું કારણ જાણી લેવું જોઈએ. જો, કમરનો દુ:ખાવા માટે શરીરના એ વિસ્તારના કોઈ ભાગની ભૌતિક પરિસ્થિતિ વિકાર ન પામી હોય તો એક અકસીર ઈલાજ છે. પાંચ-સાત ખજૂરનો સરસ ઉકાળો બનાવી તેમાં એક નાની ચમચી મેથી પાઉડર નાખી ધીમેધીમે પી જવું. દિવસમાં બે વાર આવા ક્રમ જાળવી રાખવા. કમરના દુ:ખાવાઓ આ સરળ પ્રયોગથી મટવા લાગે છે. ભૌતિક પરિસ્થિતિનો વિકાર જવાબદાર હોય તો નિયમબધ્ધ વ્યવસ્થિત ચિકિત્સા દ્વારા કમરના દુ:ખાવા મટી શકે!
Latest posts by PT Reporter (see all)
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024