મી ટું ઈફેકટ
બાપા: અમારા જમાનામાં કેવી ફીલ્મો આવતી ને આજે સાવ?
દિકરો: બેહો હવે છાનામાના બધા તમારા જમાનાવાળાજ પકડાય છે.
***
આજે સોસાયટીમાં કામવાળીઓ વાતું કરતી હતી, આ મી ટું શુ છે?
ત્યાં તો સોસાયટીના સજ્જનોના રૂવાડા ઉભા થઇ ગયા.
***
કામ કઢાવવાનું હોય તો સ્વીટું
કામ નીકળી ગયા પછી, મી ટું
આતો ખોટું કહેવાય…
Latest posts by PT Reporter (see all)