તા. 14મી નવેમ્બરથી 17મી નવેમ્બર 2018 દરમ્યાન બાઈ ડોશીબાઈ કોટવાલ પારસી બોયઝ ઓરફનેજ, લુનસીકુઈ ખાતે નવસારીમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ભણતર અને ધાર્મિક ક્રિયા કામોની તાલીમ અને તેમનું મહત્વ તેમજ મીનીંગ માટે સમજણ અને તેમનું મહત્વ તેમજ મીનીંગ માટે સમજણ આપવામાં આવશે. તમેજ જાણકારી માટે સવાલ-જવાબ જાહેર ભાષણ કરનાર વકતા (ગેસ્ટ સ્પીકર) દ્વારા લેકચર, ફીલ્મ તથા ઓડીયો વીઝયુલ શો દ્વારા આપવામાં આવશે.
આ કાર્યક્રમ (પ્રોગ્રામ)નું આયોજન ફ્રી ઓફ ચાર્જ કરવામાં આવ્યું છે. જેમાં રહેવા તથા ખાવાપીવાની સુવિધા તેમજ ધાર્મિક પુસ્તકો તથા અભ્યાસની સામગ્રીઓ આપવામાં આવશે. કોઈપણ ઉંમરના જરથોસ્તી ભાઈઓ આવકાર્ય છે. પ્રવેશ અને વધુ જાણકારી માટે સંપર્ક કરો.
1) એરવદ કેકી રાવજી
(કામાબાગ અગિયારી) 9820471252
2) મહેરનોશ હીરજી જીવાશા
9594376579 / 9869630799
3) સરોષ બિલ્લીમોરિયા
9328266970 / 9265055136
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025