કૌન બનેગા કરોડપતિમાં મને 5 કરોડનો સવાલ પૂછવામાં આવ્યો.
દુનિયામાં સૌથી ખતરનાક સ્ત્રી કઈ? મેં 5 કરોડ જવા દીધા, પણ એ સ્ત્રીનું નામ ના આપ્યું તે ના જ આપ્યું!
તેલ લેવા ગયા 5 કરોડ રૂપિયા સાંજે પાછું ઘરે પણ જવાનું હતું ને?
***
મારો પાપનો ઘડો એટલા માટે નથી ભરાતો કે, ઘડામાં નીચે કાણું કરવાનું પાપ પણ મેજ કર્યું છે !!
***
જેની નજરમાં હું સારો નથી, મને લાગે છે એ લોકોએ નેત્રદાન કરી દેવું જોઈએ!
***
મેં મારી પત્નિને કીધું કે જો સામે દુર પેલી બારીમાંથી સામેવાળી મને ક્ચારની ફલાઈંગ કિસ આપે છે….
મારી પત્ની કહે, તમને હજાર વાર કહ્યું છે કે દુરના ચશ્મા પહેરી રાખો એ તમને ફલાઈંગ કિસ નથી આપતી, સીંગદાણાના ફોતરાં ઉડાવી રહી છે સમજ્યા!
આયવા મોટા અનુપ જલોટા….
Latest posts by PT Reporter (see all)
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024