એવું કહેવાય છે કે..
કોઈ દિવસ કોઈની પરિસ્થિતિ પર હસો નહિં.
એના જેવી પરિસ્થિતિ ભવિષ્યમાં તમારા જીવનમાં પણ આવશે.
એટલે હું હંમેશા મૂકેશ અંબાણીની પરિસ્થિતિ પર હસતો રહું છું.
***
બાથરૂમમાં હજી તો ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા
ટીવી પર સમાચાર જોયા ઠંડી ને કારણે 3 નાં મુત્યુ
પાછા કપડા પહેરી લીધા.
જીવતા હશું તો ઉનાળામાં પણ નાહી લેશું. બરાબર ને?
***
અત્યારના છોકરાઓને હોરલીક્સ, બોર્નવિટા વગેરેની જરૂર પડે છે બાકી,
આપણે તો પાટીમા લખવાની પેન ખાઈને જ મોટા થઈ ગયા…
Latest posts by PT Reporter (see all)
- બરોડાની કોન્ટ્રાક્ટર આદરિયાને 102માં સાલગ્રેહની ઉજવણી કરી - 8 March2025
- વિસ્પી ખરાડીએ નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો - 8 March2025
- પારસી મહિલાઓનું સશક્તિકરણ:મહિલા દિવસનું મહત્વ - 8 March2025