બસમાં આંખ બંધ કરીને કેમ બેઠા છો? તબિયત બરાબર નથી?
તબિયત બરાબર છે પરંતુ બસમાં વૃધ્ધો અને સ્ત્રીઓને ઉભેલા હું જોઈ શકતો નથી.
***
ડોકટર સાહેબ અબજારમાં મળતાં મીઠાઈ, ફરસાણ ખાવામાં કાંઈ વાંધો ખરો?
ડોકટર: નારે મારા જીવનનો આધાર તો એ જ છે.
***
તમે નાટકના અભિનેતા હોવા છતાં શાકાહારી રહ્યા એ નવાઈ કહેવાય!
એમાં નવાઈ કાંઈ નથી પ્રેક્ષકો ટમેટા ને બટેટા ફેંકતા એમાંજ ચાલી જતું.
Latest posts by PT Reporter (see all)
- બરોડાની કોન્ટ્રાક્ટર આદરિયાને 102માં સાલગ્રેહની ઉજવણી કરી - 8 March2025
- વિસ્પી ખરાડીએ નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો - 8 March2025
- પારસી મહિલાઓનું સશક્તિકરણ:મહિલા દિવસનું મહત્વ - 8 March2025