મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
ઉતરતી રાહુની દિનદશા ચાલુ હોવાથી 3જી ફેબ્રુઆરી સુધી તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડી જશે. તમારા વિચારો પણ સ્થિર નહીં રહે. નાણાકીય બાબતમાં ખેંચતાણ વધી જશે. કોઈ પાસે પૈસા ઉધાર લેવાના વિચાર આવશે. પેટની માંદગી તથા માથાના દુખાવાથી પરેશાન થશો. કોઈ સાથે બોલાચાલીમાં ઉતરતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 28, 29 છે.
Rahu’s descending rule will take away your night’s sleep and appetite for food till the 3rd of February. You will not be able to focus your thoughts. Financial challenges could increase. You could end up borrowing money from others. You could suffer from stomach-ache and headache. Try to avoid getting into arguments. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 25, 26, 28, 29.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી 4થી માર્ચ સુધી તમારા કામમાં અટવાઈ જશો. નાના કામ પણ પૂરા નહીં કરી શકો. સાથે કામ કરનાર તમને મદદ નહીં કરે. ઉપરી વર્ગ તમારાથી નારાજ થશે. નાણાકીય બાબતમાં સારા સારી નહીં રહે. ખર્ચ નહીં કરવા છતાં ખોટા ખર્ચ થઈ જશે. રાહુનું જોર ઓછું કરવા ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 30, 31 છે.
Rahu’s ongoing rule till 4th March could end up leaving you entwined in your work. Even petty chores will be challenging. Your colleagues might not be supportive. Your seniors could get displeased with you. You could get financially constrained. Despite trying not to spend, you will end up paying for unnecessary expenses. To pacify Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 26, 27, 30, 31.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી બગડેલા સંબંધો સુધરી જશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. તમારી મહેનતથી ધન કમાવામાં સફળ થશો. તમારી જરૂરત પૂરી કરવા ફેમિલી મેમ્બરની મદદ મળશે. નવા કામમાં સફળતા મળશે. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 29, 31 છે.
Jupiter’s ongoing rule will help mend your spoilt relations. Financial condition will improve. Your efforts towards earning will prove fruitful. Family members will be supportive in fulfilling your needs. You will be successful in new ventures. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 27, 28, 29, 31.
CANCER | કર્ક: ડ.હ.
આજથી ગુરૂની દિનદશા શરૂ થયેલી છે તેથી આવતા 58 દિવસમાં તમારા ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી શકશે. ગયા 36 દિવસમાં નાણાકીય મુશ્કેલી ભોગવી હશે તેમાંથી ધીરે ધીરે બહાર આવશો. તમારા હાથથી ચેરીટીના કામો થો. તમારા કામમાં આનંદ આવશે. મિત્રોનો સાથ સહકાર મળો. આજથી દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 28, 30 છે.
Jupiter’s rule starting today, for the next 58 days, helps you in fulfilling the wishes of your family members. You will gradually recover from the financial losses incurred by you over the last 36 days. You will be inclined towards charitable works. You will get work satisfaction. Friends will be supportive. Starting today, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 25, 26, 28, 30.
LEO | સિંહ: મ.ટ.
23મી ફેબ્રુઆરી સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમારા કોઈપણ કામ સમય પર પૂરા નહીં કરી શકો. ધણી-ધણીયાણીમાં મતભેદ થશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવતા નહીં. નાણાકીય બાબતમાં સારા સારી નહીં રહે. ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 25, 27, 29, 31 છે.
Saturn’s ongoing rule till 23rd February could pose challenges in completing your work on time. Squabbles between spouses are indicated. You are advised not to make any household purchase. Financially, you will feel the strain. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 25, 27, 29, 31.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
17મી ફેબ્રુઆરી સુધી બુધની દિનદશા ચાલશે તેથી આવકમાં વધારો થશે. નાણાકીય બાબતમાં સારા સારી થશે. ગામ-પરગામ જવાના ચાન્સ છે. તમારા કામથી ઉપરી વર્ગ ખુશ થશે. રીસાયેલા ફેમિલી મેમ્બરને મનાવી શકશો. ઈનવેસ્ટમેન્ટ કરવાની કોશિશ કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 26, 27, 28 છે.
Mercury’s ongoing rule till 17th February will bring in an increase in your earnings. Financial growth is indicated. Travel is on the cards. Your ability to complete your daily work in time will please your seniors. You will be able to win over an annoyed family member. Do try to make investments. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 22, 26, 27, 28.
LIBRA | તુલા: ર.ત.
બુધની દિનદશા ચાલુ હોવાથી 18મી માર્ચ સુધી તમારા અગત્યના કામો મીઠી જબાન વાપરી પૂરા કરી શકશો. બીજાના સાચા સલાહકાર બનશો. જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. વધુ ધન મેળવવા વધુ કામ કરી શકશો. મિત્રો મદદ કરશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 30, 31 છે.
Mercury’s rule till 18th March will help you complete your important tasks, with the use of sweet and kind words. You will prove to be a sincere adviser to another. You are advised to make investments from your earnings. To gain more wealth, you will be able to work harder. Friends will be supportive. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 27, 28, 30, 31.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
આજથી મંગળની દિનદશા શરૂ થયેલી છે. તમારા મનની વાત કોઈને નહીં કહી શકો. સ્વભાવે ચીડીયા થઈ જશો. મનગમતી વ્યક્તિ સાથે મતભેદ થશે. વાહન સંભાળીને ચલાવજો. પ્રેશરથી પરેશાન થતા હો તો ધ્યાન રાખજો. મંગળને શાંત રાખવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 28, 31 છે.
Mars’ rule starting today could pose challenges in conveying your thoughts to others. You could feel irritable. A squabble with your favorite person is indicated. Drive/ride your vehicle carefully. Your blood pressure could pose an issue. To pacify Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 25, 26, 28, 31.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે જે પણ ડીસીઝન લેશો તે સમજીને લેજો. તમારા કામો પૂરા કરી શકશો. અંગત વ્યક્તિની મદદ કરી શકશો. ગામ-પરગામ જવાથી ફાયદો થશે. સામેવાળાની વાત સમજી તેને સલાહ આપી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.
With the Moon’s ongoing rule, ensure that your decisions are well thought out. You will be able to complete your work in time. You could be of help to a close person. Travel could bring you pleasure as well as financial gains. You will be able to advise people after hearing them out. Pray the 34th name, ‘Ya Beshtarna’, 101 times daily.
Lucky Dates: 27, 28, 29, 30.
CAPRICORN | મકર: ખ.જ.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી માથાનો બોજો વધી જશે. તમારા લીધેલા ડીસીઝનમાં ક્ધફયુઝ રહેશો. સરકારી કામમાં સફળતા નહીં મળે. તબિયતમાં બેદરકાર રહેતા નહીં. શારિરીક બાબતમાં મુશ્કેલી આવતા ડોકટરની સલાહ અવશ્ય લેજો. માથા દુ:ખાવાથી તથા પ્રેશરથી પરેશાન થશો. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 25, 26, 30, 31 છે.
The Sun’s ongoing rule could make you feel increasingly burdened. You could be in two mind about decisions you have made. You will not be successful in government related work. Take care of your health. You are advised to consult a doctor if you feel physically strained. Headaches and BP could trouble you. Pray the 96th name, ‘Ya Rayomand’, 101 times daily.
Lucky Dates: 25, 26, 30, 31.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી 13મી ફેબ્રુઆરી સુધી તમારા શોખ વધી જશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. જેટલા ખર્ચ કરશો તેટલા મેળવી લેશો. જેને પ્રેમ કરતા હશો ત્યાંથી સારા સમાચાર મળશે. ગામ-પરગામ જવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.
Venus’ rule till 13th February could increase your inclination towards fun and entertainment. Financial stability is indicated. You will be able to retrieve what you have spent. Good news is indicated from your loved one. Travel is on the cards. Pray to Behram Yazad daily.
Lucky Dates: 26, 27, 28, 29.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
શુક્રની કૃપાથી તમે તમારા કામ સમય સર પૂરા કરી શકશો. સાથે સાથે મોજશોખ પણ વધી જશે. ઘરવાળાને ખુશ રાખવા મુસાફરી કરી શકશો. અંગત વ્યક્તિનો સાથ મળવાથી કામ જલ્દી પૂરા કરી શકશો. અચાનક ધનલાભ થશે. ઘરમાં ચીજવસ્તુ વસાવી શકશો. બીજાને ખુશ રાખશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 25, 29, 30, 31 છે.
Venus’s ongoing rule helps you complete your work on time. Your inclination towards fun and entertainment will increase. You will be able to make travel plans to keep your family members happy. With the support of a close person, you will be able to complete your work sooner. Unexpected windfalls could come your way. You could make purchases for the home. You will be able to keep others happy. Pray to Behram Yazad daily.
Lucky Dates: 25, 29, 30, 31.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024