કરોના હવે તો તું જા.
તો અમે પણ કયાંક જઈએ..
***
કરોનાની હાલત પાંચ મહિનામાં બનેવીથી ફુવા જેવી થઈ ગઈ.
ડરે છે બધા પણ ગણકારતું કોઈ નથી..
***
સારૂં થઈ કરોનો 2020માં આવ્યો, જો 2000માં આવ્યો હોત ને તો આખો દિવસ નોકિયા 3310માં નાગવાળી ગેમ રમીને બધા મદારી થઈ ગયા હોત..
Latest posts by PT Reporter (see all)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024