મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
તમારે પહેલા 4 દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. હાલમાં કોઈને પણ કોઈબી જાતનું પ્રોમીશ આપવાની ભુલ કરતા નહીં. 3જીથી શુક્રની દિનદશા તમને આવતા 70 દિવસમાં તમારા દુ:ખને સુખમાં બદલી નાખશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. તમારી અંગત વ્યક્તિ તમારાથી નારાજ હશે તેને મનાવી લેશો. મનગમતી વ્યક્તિનો સાથ મળશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 30, 03, 04, 05 છે.
With four more days remaining under the rule of Rahu, you are advised to avoid making any kind of promises to anyone. Starting from the 3rd, Venus’ rule for the next 70 days, converts all your pain into happiness. Financial progress is on the cards. You will be able to win over someone close to you who has been upset with you. You will be blessed with the companionship of someone you like. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 30, 03, 04, 05.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી 4થી માર્ચ સુધી તમારા મનની લાગણી કોઈબી નહીં સમજી શકે. બીજાનું ભલુ કરવા જતા તમારૂં ખરાબ થઈ જશે. નાણાકીય મુશ્કેલી તમારા પર આવી પડશે. રાહુને કારણે તમે તમારા લીધેલ ડીસીઝનમાં ક્ધફયુઝ થતા રહશો. જે પણ કામ કરતા હશો તે કામમાં ભુલો થશે. તમારા દુશ્મન તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં મૂકે. આજથી ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુુકનવંતી તા. 31, 01, 02, 05 છે.
Rahu’s ongoing rule till the 4th of March, makes it difficult for others to understand what’s going on in your mind. You will land in a soup if you try to help others. Financial strain is indicated. Rahu could make you feel confused about decisions taken by you. You could end up making mistakes in your works. Your detractors could go all out to harass you. Starting today, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 31, 01, 02, 05.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારૂં માન પાન વધી જશે. કામકાજની અંદર તમારા પસંદગીના કામો પુરા કરવામાં સફળ થશો. ફેમીલી મેમ્બરની સહાયતાથી તમારા અધૂરા કામ પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. જે પણ કમાશો તેનાથી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. આડોશી પાડોશી સાથેના સંબંધમાં સુધારો આવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 30, 01, 02, 04 છે.
Jupiter’s rule brings you fame and prosperity. You will be able to complete your favourite tasks with ease. You will be able to complete your unfinished works with the support of family members. Financially, things will keep improving. You will be able to make investments from your earnings. There will be an improvement in relationships with neighbours. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 30, 01, 02, 04.
CANCER | કર્ક: ડ.હ.
લાંબા સમય સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા હાથથી ધર્મના કામો થતા રહેશે. બીજાના મદદગાર થઈને તેમની ભલી દુવા મેળવી લેશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો સીધો રસ્તો મળતો જશે. જે પણ કામ કરશો તે પૂરા કરવામાં સફળ થશો. ફેમીલી મેમ્બરનો સાથ સહકાર મળવાથી મનને આનંદમાં રાખશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 31, 01, 02, 05 છે.
Jupiter’s rule is here for the long haul, increasing your inclinations towards religious works. You will gain the blessings of those you help. You will find a straight route out of any financial challenges. You will succeed in completing all your works. Support from your family members brings you mental peace. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 31, 01, 02, 05.
LEO | સિંહ: મ.ટ.
શનિની દિનદશા ચાલુ હોવાથી 23મી ફેબ્રુઆરી સુધી તમારી સાથે ચીટીંગ થઈ જાય તો નવાઈમાં પડી જતા નહીં. કોઈની પર વિશ્ર્વાસ મુકતા નહીં. અંગત વ્યક્તિ તમારી સાથે સારી રીતે વાતચીત નહીં કરે. જ્યાં કામ કરતા હશો ત્યાં તમારી પીઠ પાછળ દુશ્મન વધી જશે. નાણાકીય મુશ્કેલી વધવાથી મગજ ગરમ થઈ જશે. નવા કામ કરતા નહીં. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 30, 31, 03, 04 છે.
Saturn’s ongoing rule till the 23rd February, chances are that you could end up getting cheated. Avoid trusting people. Those close to you might not be cordial with you. There could be an increase in the number of detractors at your workplace. Increasing financial tensions could make you hot-headed. Avoid taking on any new ventures. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 30, 31, 03, 04.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
17મી ફેબ્રુઆરી સુધી તો તમારી રાશિના માલીક બુધની દિનદશા ચાલશે તેથી તમારાથી બને તો તમારા હીસાબી કામ પહેલા પૂરા કરી લેજો. કોઈ સારા સમાચાર મળીને રહેશે. ફેમીલી મેમ્બરની ઈચ્છા પૂરી કરવામાં સફળ થશો. થોડી રકમનું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 01, 02, 03, 05 છે.
Mercury’s rule till 17th February suggests that you prioritize completing any accounts-related tasks on hand. You could expect good news coming your way. You will succeed in fulfilling the wishes of a family member. Ensure to invest a small amount of money. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 01, 02, 03, 05.
LIBRA | તુલા: ર.ત.
18મી માર્ચ સુધી બુધની દિનદશા ચાલશે તમારા અંગત માણસોને તમારી સાચી સલાહ આપી તેમનું દીલ જીતી લેશો. તમારી સાથે કામ કરનારનો સાથ મેળવશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેવાથી તમારા ધનનો સારી જગ્યાએ ઉપયોગ કરી શકશો. ચાલુ કામમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 31, 01, 02, 04 છે.
Mercury’s rule till 18th March predicts that you will win over the hearts of those close to you with your sincere advice. Your colleagues will be supportive. With things improving financially, you will be able to utilize your funds in the right places. Those employed could expect a promotion. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 31, 01, 02, 04.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
મંગળની દિનદશા ચાલુ હોવાથી 21મી સુધી તમે નાની બાબતમાં ગરમ થઈ જશો. જે પણ ડીસીઝન લેશો તેનું રીઝલ્ટ તે ધારશો તેના કરતા ઉલટુ આવશે. તબિયતની ખાસ સંભાળ લેજો. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ વસાવવાની ભુલ કરતા નહીં. આજથી ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 30, 02, 03, 05 છે.
Mars’ ongoing rule till the 21st of February could make you get angry over petty issues. Whatever decisions you take will yield less than satisfactory results. Take special care of your health. Operate your vehicles with caution. Avoid installing any new items in the house. Starting today, pray the Tir Yasht daily.
Lucky Dates: 30, 02, 03, 05.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
23મી ફેબ્રુવારી સુધી શાંત શીતળ ચંદ્રની દિનદશા ચાલશે. તમારા મનને શાંત રાખીને રોજબરોજના કામ સારી રીતે કરી શકશો. ફેમીલી મેમ્બરની સાર સંભાળ લેવામાં કમી નહીં રાખો. જો તમે નોકરી કરતા હશો ત્યાં તમને માન ઈજ્જત સારી મળશે. તમે કરેલ કામમાં બીજાઓ તમને ખોટા નહીં પાડી શકે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 30, 31, 02, 04 છે.
The Moon’s rule till 23rd February brings you mental peace and helps you do your daily chores effectively. You will be able to take good care of your family members. You will receive much appreciation and respect at your place of work. No one will be able to fault you in your work. Pray the 34th Name, ‘Ya Behstarna’, 101 times, daily.
Lucky Dates: 30, 31, 02, 04.
CAPRICORN | મકર: ખ.જ.
પહેલા 4 દિવસ સુર્યના તાપમાં પસાર કરવાના બાકી છે. સરકારી કામો કરતા હોતો ઉતાવળ કરતા નહીં. 3જી થી શરૂ થતી ચંદ્રની દિનદશા તમારા દરેક અટકેલા કામો પૂરા કરવા માટે સીધો રસ્તો મળતો જશે. ઉતરતી સુર્યની દિનદશા વડીલવર્ગની ચિંતા વધારી દેશે. પ્રેશરથી પરેશાન થતા હો તો દવા લેવામાં આળસ કરતા નહીં. માથાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 31, 03, 04, 05 છે.
With the last four days remaining under the rule of the Sun, ensure to not do any government-related work in haste. The Moon’s rule, starting from the 3rd February, will help resolve all your stalled works. The descending rule of the Sun could cause concern regarding the elderly. Those suffering from Blood Pressure should not be lazy to take their pills. You could get headaches. Pray the 96th Name, ‘Ya Rayomand’, along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 31, 03, 04, 05.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ ખુબ વધી જશે. ખર્ચ પર કાબુ રાખવામાં સફળ નહીં થાવ. નાણાકીય બાબતમાં ઓપોઝીટ સેકસ તરફથી લાભ મળશે. 16મી સુધી કોઈ પણ કામમાં સફળતા મળશે. તબિયતમાં સારો સુધારો રહેશે. ઘરમાં મનગમતી ચીજ વસ્તુ લેવામાં સફળ થશો. શુક્રની વધુ કૃપા મેળવવા દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 30, 01, 02, 04 છે.
Libra’s ongoing rule increases your inclinations towards fun and entertainment. You will not be able to control your expenses. You will receive financial gains through the opposite gender. You will succeed in all your works till the 16th of February. Health will improve well. You will succeed in making purchases for the house. To continue receiving Libra’s blessings, pray to Behram Yazad daily.
Lucky Dates: 30, 01, 02, 04.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
14મી માર્ચ સુધી તમને શુક્રની દિનદશા ચાલશે ઓપોજીટ સેકસનો સાથ સહકાર મળી રહેશે. ઘરમાં અને જ્યાં કામ કરતા હશો ત્યાં ખુબ માન મળશે. પ્રેમી-પ્રેમીકાના રીલેશનમાં સારા સારી રહેશે. જીવનમાં કોઈ નવી વ્યક્તિ મળવાના ચાન્સ છે. ઘરમાં રીનોવેશન કરાવી શકશો. વડીલવર્ગની ચિંતા ઓછી થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 31, 03, 04, 05 છે.
Venus’ rule till 14th March ensure you the support of the opposite gender. You will receive much respect and appreciation at home and at the workplace. Couples’ relations will bloom. You could meet someone new. You will be able to renovate your house. Worries for the elderly will lessen. Pray to Behram Yazad daily.
Lucky Dates: 31, 03, 04, 05.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024