મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા દરેક કામની અંદર રુકાવટ આવતી રહેશે. રાહુને તમારી તબિયતને બગાડી દેતા વાર નહીં લાગે. ખાવા-પીવા ઉપર ખૂબ જ ધ્યાન આપજો, નહીં તો એસીડીટી જેવી બીમારીથી પરેશાન થશો. ડોક્ટરની પાછળ ખર્ચ કર્યા બાદ સંતોષ નહીં મળે. રોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22 થી 25 છે.
Rahu’s rule till 3rd February will keep interspersing some obstacle or the other in all your works. Rahu could potentially impact your health, so be very careful about your diet or else you could suffer from acidity. You might not get the expected relief even after spending money on medical treatments. Pray the Mah Bokhtar Nyaish daily. .
Lucky Dates: 22 to 25.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
આજથી તમોને રાહુની દિનદશા આવતા 42 દિવસની અંદર દિવસની ભૂખ અને રાતની ઊંઘ બંને ઉડાવી દેશે. 4થી માર્ચ સુધીમાં નાની-નાની બાબતમાં રાહુ પરેશાન કરી નાખશે. જ્યા કામ કરતાં હશો ત્યાં તમારા દુશ્મન વધી જશે. તેથી હાલમાં પોતાનું કામ કરીને શાંતિથી નીજળી જજો. તમેબી ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 24, 26, 27 છે.
Rahu’s rule starting today, for the next 42 days, will rob you of your appetite and your sleep. You will feel harassed even over the smallest of matters, till the 4th of March. Your detractors will increase at your workplace. You are advised to do your own work with a calm head and keep to yourself. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 22, 24, 26, 27.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
ફેમીલીમાં નવા સંબંધ બાંધવા માટેનો હાલનો સમય ખૂબ જ સારો છે. કોઈની સાથે મનમીટાવ થયેલ હોય તો તે વ્યક્તિને તમે મનાવી લેવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારાસારી રહેશે. હાલમાં નાની-નાની બચત તમારા ખરાબ સમયમાં મોટી મદદગાર સાબિત થશે. હાલમાં ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 25, 28 છે.
This is a very good time for you to build new family-related relationships. You will be successful in winning over those whom you have earlier had conflicts with. Financial growth is indicated. The small savings that you make today will prove to be of great help to you in the future. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 23, 24, 25, 28.
CANCER | કર્ક: ડ.હ.
આજ અને કાલનો દિવસ સંભાળીને પસાર કરી લેજો. ઘરવાળા સાથે કોઈ પણ બાબતની ચર્ચા યાને ડિસ્કશન કરતા નહીં. બાકી 24મીથી 58 દિવસ માટે ગુરુની દિનદશા તમારા તમામ દુ:ખ ધીરે ધીરે ઓછા કરી આપશે. ગુરુ તમારો માથાનો બોજો ઓછો કરાવે તેના માટે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 24 થી 27 છે.
You are advised to be cautious for today and tomorrow. Do not get into any discussions with your family members. Jupiter’s rule, starting from 24th January, for the next 58 days, will gradually make all your pains and difficulties fade away. To empower Jupiter into doing away with your mental tensions, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 24 to 27.
LEO | સિંહ: મ.ટ.
23મી ફેબ્રુઆરી સુધી શનિની દિનદશા ચાલશે તેથી હાલમાં ઘરમાં લોખંડ, ઇલેક્ટ્રોનિક વાહન લેવાની ભૂલ કરતા નહીં ઘરવાળા નાની-નાની બાબતમાં તમારાથી રિસાઈ જશે. તમે બીજાનું ભલુ કરવા જશો તો તે વ્યક્તિ તમારું ઇનસલ્ટ કરી નાંખે તો નવાઈમાં નહીં પડી જતા. શનિને શાંત કરવા ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 25, 28 છે.
As Saturn rules you till 23rd February, you are advised to avoid making any purchase related to metals, electronic items or vehicles. Family members could get upset with you over petty matters. If you try to help others, you will get paid back with insults by them. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 22, 23, 25, 28.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલુ હોવાથી તમે બુદ્ધિબળ વાપરીને અઘરા કામને સહેલા બનાવી દેશો. મેળવેલ ધનને સારી જગ્યાએ વાપરવામાં સફળ થશો. કોઈક વ્યક્તિને સીધો રસ્તો બતાવીને તેને પોઝીટીવ બનાવવામાં સફળ થશો. મળેલ ધનને ઇન્વેસ્ટ કરજો. રોજ ‘મહેર નીઆયેશ’ ભણજો.
શુકનવંતી તા. 24 થી 27 છે.
Mercury’s ongoing rule helps you use the power of your intelligence to complete your unfinished works, with ease. You will be able to employ your earned income wisely. You will be successful in showing the right path to someone and thereby bringing positivity. You are advised to invest your income. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 24 to 27.
LIBRA | તુલા: ર.ત.
તમોનેબી તમારા રાશિના માલિક શુક્રના પરમમિત્ર બુધની દિનદશા ચાલુ હોવાથી હાલમાં પૈસા કેમ બચાવવા તે મનથી વિચારતા રહેશો. રોજબરોજના કામો વિજળી વેગે પૂરા કરવામાં સફળ થશો. કમિશન, જૂના રોકાણથી ધન કમાશો. હાલમાં તમોબી રોજ ‘મહેર નીઆયેશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 25, 28 છે.
You could constantly keep thinking about ways to save money, under Mercury’s current rule. You will be able to do your daily chores at lightning speed. You will earn profits from older investments. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 22. 23. 25. 28.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
આજ અને કાલનો દિવસ જ મનને શાંતિ મળશે. બાકી 24મીથી 28 દિવસની માટે મંગળની દિનદશા તમોને બધી બાબતમાં બેચેન બનાવી દેશે. અચાનક તબિયતને બગાડી દેશે. ઘરમાંબી ભાઈ-બહેન, કઝીન તમારાથી નાની બાબતમાં નારાજ થઈ જશે. મંગળને શાંત કરવા માટે આજથી ‘તીર યશ્ત’ભણજો.
શુકનવંતી તા. 22, 23, 26, 27 છે.
You will be at peace for today and tomorrow. Starting from 24th January, Mars’ rule, for the next 28 days, will make you very restless. Your health could take a downward turn. Siblings and cousins could get upset with you. To pacify Mars, starting today, pray the Tir Yasht daily.
Lucky Dates: 22, 23, 26, 27.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
ચંદ્ર જેવા શાંત-શિતળ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી હાલમાં તમારા લીધેલા ડિસિજન તમને ખૂબ જ આગળ લઈ જશે. નાની મુસાફરીનો યોગ આવે તો ચુકતા નહીં. નાણાકીય બાબતની અંદર સારાસારી થતી જશે. ભાઈ-બહેન, મિત્રો તરફથી મનને આનંદ મળે તેવા સમાચાર મલશે. હાલમાં દરરોજ 34મું નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 22, 25, 26, 27 છે.
The ongoing Moon’s rule will ensure that your decisions result in success and take you places. Do not miss out on a small travel opportunity coming your way. Financially, things will be good. You will get pleasing news from your friends and family. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 22, 25, 26, 27.
CAPRICORN | મકર: ખ.જ.
સૂર્યની દિનદશા ચાલુ હોવાથી માથા ઉપરનો બોજો વધી જશે. માથાના દુ:ખાવાથી તાવ જેવી માંદગી આવવાના ચાન્સ છે. ગરમીથી થતી માંદગી આવી જશે. સરકારી કામોમાં સફળતા નહીં મળે. કોઈકને મદદ કરવા જતા તમે ફસાઈ જશો. કોઈબી જાતનું પ્રોમીશ આપવાની ભૂલ કરતા નહીં. 96મું નામ ‘યા રયોમંદ’ 101 નામ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 27, 29 છે.
The ongoing Sun’s rule increases your mental tensions. You could suffer from fever, headaches and other heat-related illnesses. Your government-related works will not get resolved. You could land in trouble if you try to help others. Avoid making any promises to others. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 23, 24, 27, 29.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી ગામ-પરગામ જવાથી તમે ખૂબ જ આનંદમાં આવી જશો. નવી ઓળખાણ ભવિષ્યમાં ખૂબ જ ફાયદો આપશે. પ્રેમી-પ્રેમીકામાં મલવાનું વધુ થશે. ધનની ચિંતા જરાબી નહીં સતાવે. ઓપોઝીટ સેક્સ તરફથી ફાયદાની વાત જાણવા મલશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 22, 24, 25, 26 છે.
Venus’ ongoing rule will have you traveling around, and this will bring you immense happiness. New acquaintances will prove beneficial in the future. Couples will meet more often. Financially, there will be no problems. You will receive beneficial information from someone of the opposite gender. Pray to Behram Yazad daily.
Lucky Dates: 22, 24, 25, 26.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
જેટલું કામ પેન્ડીંગ હશે તે કામ હાલમાં પૂરું કર્યા બાદ મોજશોખને પૂરા કરવા માટે તૈયાર થશો. ચેલેન્જ ભરેલા કામો કરવા માટે તૈયાર થઈ જશો. તંદુરસ્તીમાં વધુ સારાસારી થતી જશે. મનગમતી વ્યક્તિ તેમાંબી ઓપોઝીટ સેક્સને મલવાથી મનને ઠંડક મલશે. હાલમાં તમોબી ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 27, 28 છે.
You will first focus on all your pending works and only after completing these, will you be ready to get going for fun and entertainment. You will look forward to taking on challenging tasks. Prosperity will blossom. You will be delighted to meet your favourite person, and especially those from the opposite gender. Pray to Behram Yazad daily.
Lucky Dates: 23, 24, 27, 28.
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025