સંજાણ ઉતરી તે અંજુમન કેવી હતી?

જે અજુમન સંજાણ ઉતરી તે લોકોના પોશાકોનો તો આપણે ખ્યાલબી નથી કરી શકતા, સાધારણ કામે એક જાતનો પોશાક, ક્રિયાકામ કરે ત્યારે તેનો જુદી જ જાતનો અને કોઇ ગુજરી જાય, ત્યારે જે પહેરે તે તો ફેકી જ દે, પાછો નહિ પહેરે. એવી જાતની નસાબદી તેઓ પાળતા હતા.
શેઠ જહાંગીર ચીનીવાલા જ્યારે સાત વરસના હતા ત્યારે તેઓએ એેવા પારસીઓ જોયા હતા કે તેમાંનો એક બળદના ગાડાંમાં બેસે, તો ગાડુ ભરાઈ જાય તો પછી સંજાણ ઉતરી તે અંજુમનના સાહેબો તો કેવાબી હશે!
જાદીરાણા તેને જોઇને ગભરાઇ જાય તેમાં કાંઇ નવાઈ છે?
– શ્રીજી પાક ઈરાનશા પુસ્તકમાંથી

Leave a Reply

*