મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
આવતા સાત દિવસમાં તમારા અગત્યના કામ પુરા કરી લેજો. અંગત વ્યક્તિ, મિત્ર કે સગાઓને કોઈ પણ જાતનું પ્રોમીશ આપતા નહીં. ઉતરતી ચંદ્રની દિનદશા મનને મજબૂત કરશે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં કસર કરતા નહીં. બીજાની ભલાઈનું કામ કરી તેની દુવા મેળવી લેજો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 19, 20, 23, 24 છે.
Ensure to complete all your important works in the next seven days. Avoid making promises to any close friends or relatives. The descending rule of the Moon will strengthen you mentally. Do not hesitate to purchase any items for your household. Do help out others and receive their blessings. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 19, 20, 23, 24
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી જો તમને ગામ પરગામ જવાનો ચાન્સ મળે તો મુકતા નહીં. જે પણ કામ કરો તે પ્લાનીંગ બનાવીને કરજો. નાણાકીય મુસીબતમાંથી બહાર નીકળવા થોડી મહેનત કરી લેજો. ધણી-ધણીયાણી એકબીજાને સમજી શકશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 18, 19, 21, 22 છે.
The ongoing Moon’s rule will provide you with travel opportunities – do not forego these. Ensure to plan out things at work before doing anything. Put in some effort to help you come out of any financial constraints. There will be mutual understanding between couples. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 18, 19, 21, 22
GEMINI | મિથુન: ક.છ.ઘ.
5મી જુલાઈ સુધી સુર્યની દિનદશા ચાલશે. સરકારી કામમાં વધુ ધ્યાન આપજો. ટેકસના કામોમાં ભુલ ન થાય તેનું ધ્યાન આપજો. સુર્યને કારણે વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. તમે હાઈ પ્રેશર, માથાના દુખાવાથી પરેશાન થશો. ઉપરીવર્ગ તમને ખોટી રીતે પરેશાન કરશે. સુર્યને શાંત કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 20, 21, 23, 24 છે.
The Sun’s rule till 5th July suggests that you pay special attention to any government-related works. Also focus on any tax-related works to ensure no mistakes take place. The health of the elderly could come in question. You could suffer from High BP and headaches. Your seniors at work could harass you unnecessarily. To placate the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 20, 21, 23, 24
CANCER | કર્ક: ડ.હ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ પાછળ ખર્ચ ખુબ વધી જશે. કોઈ નવી રીલેશનશીપમાં પડશો. રોજ બરોજના કામમાં ચેન્જીસ લાવી શકશો. પૈસાની ચિંતા ઓછી કરવા કોઈની મદદ મેળવી શકશો. અપોઝીટ સેકસનો સાથ સહકાર મળતો રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.
Venus’ ongoing rule will have you greatly increasing your spending on fun and entertainment. You could enter into a new relationship. You will be able to bring in changes in your daily work. You will be able to get help from someone to reduce your financial issues. You will continue to receive support from the opposite gender. Pray to Behram Yazad daily.
Lucky Dates: 18, 19, 20, 21
LEO | સિંહ: મ.ટ.
16મી ઓગસ્ટ સુધી શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલશે. જયાં પણ જશો માન ઈજ્જત મળતા રહેશે. રીસાયેલા મિત્ર ફરી પાછા દોસ્તી કરશે. મોજ-શોખ હરવા ફરવાનું ફરી ચાલુ કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 20, 22, 23, 24 છે.
Venus’ rule till 16th August will have you being showered with respect and admiration, anywhere you go. Friends who have been upset with you will be back to renew the friendship. You will be able to resume your fun and entertainment times. Pray to Behram Yazad daily.
Lucky Dates: 20, 22, 23, 24
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી નાની બાબતમાં પરેશાન થતા રહેશો. બીજાનું ભલુ કરવા જતા તમારૂં ખરાબ થઈ જશે. નોકરી કરતા હશો તો ઉપરીવર્ગ તમને ખોટી રીતે પરેશાન કરશે. નાણાકીય મુશ્કેલીમાં આવી જશો. અચાનક વધુ પડતો ખર્ચ કરવો પડશે. ઘરની અંગત વ્યક્તિની ચિંતા થશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 21, 22 છે.
Rahu’s ongoing rule will have you getting upset over petty matters. Trying to help others will end up messing things for you. Those who are employed could get unnecessarily harassed by their seniors at work. Financial constraint is predicted. You could suddenly be faced with unexpected heavy expenditures. You will have cause to worry about a close family member. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 18, 19, 21, 22
LIBRA | તુલા: ર.ત.
23મી જૂન સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમે બીજાના મદદગાર બની શકશો. ચેરીટીના કામ કરી શકશો. ગુરૂની કૃપાથી કોઈક વ્યક્તિને સાચી સલાહ આપી તેનું દિલ જીતી લેશો. નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. ગુરૂ તમને દરેક બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ આપશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 23, 24 છે.
Jupiter’s rule till 23rd June will have you being helpful to others. You will be able to do works of charity. You will win over someone by giving your sincere advice to them. There will be no financial concerns. With Jupiter’s grace, you will receive anonymous help in everything that you do. Ensure to make investments. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 19, 20, 23, 24
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ગુરૂની કૃપાથી ધનલાભ થવાના ચાન્સ છે. ફેમીલીમાં મતભેદ ઓછા થતા જશે. મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. ધનનો ઉપયોગ સારી જગ્યાએ કરી શકશો. ધર્મસ્થળે ફરવા જઈ શકશો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 18, 21, 23, 24 છે.
Jupiter’s ongoing rule will result in constant financial progress. You could receive profits as prosperity is predicted for you. Squabbles in the family will lessen. You could bump into a favourite person. You will be able to employ your money gainfully. You could go on a pilgrimage. Ensure to pray the Sarosh Yasht daily.
Lucky Dates: 18, 21, 23, 24
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમારે દરેક બાબતમાં સંભાળવું પડશે. તમારી નાની ભુલ મોટી મુસીબતમાં નાખશે. શનિની દિનદશાનું છેલ્લુ અઠવાડિયું બાકી છે. ઘરમાં નવી ચીજ વસ્તુ લેવાની ભુલ કરતા નહીં. તમે જોઈન્ટ પેઈનથી પરેશાન થશો. રોજના કામ કરવામાં આળસ આવશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.
You are advised to practice caution in each and every matter. Even a small mistake of yours will land you in big trouble. A week remains for you under Saturn’s rule – so do not make any purchases for the house. You could suffer from joint-pains. You could feel lethargic doing your daily chores. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 19, 20, 21, 22
CAPRICORN | મકર: ખ.જ.
આજથી શનિની દિનદશા શરૂ થયેલી છે. આવતા 36 દિવસમાં કોઈ પણ જાતનું જોખમનું કામ કરતા નહીં. તાવ-શરદી જેવી બીમારીથી પરેશાન થશો. શનિ તમને નેગેટીવ વિચારવાળા બનાવી દેશે. મિત્રો સાથે સંબંધ ખરાબ ન કરવા માંગતા હોતો તેમની સાથે ઓછું બોલવાનું રાખજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 18, 20, 23, 24 છે.
Saturn’s rule starting today for the next 36 days, advises you to avoid getting into anything that involves any kind of risk. You could suffer from fever and cold. Saturn will fill your mind with negative thoughts. You are advised to minimize your communication with your friends, to not spoil your relationship with them. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 18, 20, 23, 24
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કામમાં કોઈ પણ જાતની ભુલ નહીં કરો. આવેલા ધનની સારી રીતે સંભાળ રાખવામાં સફળ થશો. 20મી જુલાઈ સુધી ફસાયેલા ધનને પાછું મેળવવામાં સફળ થશો. કોઈ કામ કરવામાં શરમ નહીં આવે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.
Mercury’s ongoing rule ensures that you do not make any mistake in your work. You will be successful in effectively managing your incoming finances. You will be able to retrieve your stuck funds, by 20th July. Remember that there is no shame in doing any honest work. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 19, 20, 21, 22
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
છેલ્લુ અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. વાહન ખુબ સંભાળીને ચલાવજો. તબિયતમાં ખાસ હાઈપ્રેશરની માંદગીથી સંભાળજો. મનગમતી વ્યક્તિ તમારાથી નારાજ થશે. તમારા વાંક ગુના વગર તમારા મિત્ર તમારાથી દૂર થતા જશે. મિત્રો કરતા દુશ્મન વધી જાય નહીં તેવા હાલના ગ્રહ છે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 18, 20, 23, 24 છે.
This is the last week under Mars’ rule. You are advised to practice absolute caution while driving/riding your vehicles. You could suffer from high BP. Your sweetheart could get upset with you. Your friends will alienate you without any fault of yours. An increase in the number of your detractors is predicted. To pacify Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 18, 20, 23, 24
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025