Your Moonsign Janam Rashi This Week –
04 June – 10 June 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા પોતાના અગત્યના કામ પુરા કરવામાં જરાય આળસ નહીં કરો. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. ચંદ્રની કૃપાથી મુસાફરી કરી શકશો. તમારા મનની વાત બીજાને કહી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 05, 08, 09, 10 છે.

The Moon’s rule till 25th June, will have you doing all your important works without any laziness. There will be no financial constraints. With the grace of the Moon, you will be able to travel. You will be able to share your thoughts with others. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 05, 08, 09, 10


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

આજથી ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. 26મી જુલાઈ સુધી ચંદ્ર ખુબ શાંતિ આપશે. ઘરવાળા તમારી વાત માનશે. અટકેલા કામ ફરી ચાલુ કરવા માટે સીધો રસ્તો મળતો રહેશે. ધનની ચિંતા ઓછી થતી જશે. આજથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 04, 05, 08, 09 છે.

The Moon’s rule starting today till 26th July will bring you immense peace. Family members will be agreeable with you. You will find a straight path to restart any stalled projects. Financial concerns will reduce. Starting today, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 04, 05, 08, 09


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

15મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા મોજશોખ ઘટવાની જગ્યાએ વધી જશે. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરી શકશો. અપોઝીટ સેકસનો સાથ મળવાથી મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી પુરા કરી શકશો. સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. તમારા કામમાં સારા સારી કરવા દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 05, 06, 07, 10 છે.

Venus’ rule, till 15th June, will end up increasing your inclinations towards fun and entertainment. You will be able to cater to the wants of your family members. With the support of members of the opposite genders, you will be able to execute your challenging tasks with ease. You will be able to make profitable investments. For progress in your career, pray to Behram Yazad daily.

Lucky Dates: 05, 06, 07, 10


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી 16મી જુલાઈ સુધી હરવા ફરવામાં દિવસો પસાર કરશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. ધનખર્ચ કરવામાં ધનની કમી નહીં આવે. શુક્રની કૃપાથી ખર્ચ કર્યા પછી પણ નવી ચીજ વસ્તુ વસાવી શકશો. મનની ઈચ્છા પુરી કરવા માટે ભાગદોડ કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 04, 05, 08, 09 છે.

Venus’ ongoing rule till 16th July, will see you spending your time in travel and entertainment. There will be not financial constraints. Despite spending money, there will be no financial shortfall. With Venus’ grace, you will be able to make new purchase, despite your spending spree. You will move heaven and earth to fulfil your desires. Pray to Behram Yazad daily.

Lucky Dates: 04, 05, 08, 09


LEO | સિંહ: મ.ટ.

05Leo

આજથી શુક્રની દિનદશા શરૂ થયેલી છે. આજથી આવતા 70 દિવસમાં તમારા રોજ બરોજના કામમાં સારા સારી થતી જશે. રોકાયેલા નાણા પાછા મેળવી શકશો. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધતો જશે. માન સન્માન મલવાનું ફરી ચાલુ થઈ જશે. આજથી ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 05, 06, 07, 09 છે.

Venus’ rule starting today for the next 70 days, will bring in much progress in your daily works. You will be able to retrieve your stuck funds. Affection between couples will blossom. You will start receiving fame and appreciation again. Starting today, pray to Behram Yazad daily.

Lucky Dates:05, 06, 07, 09


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgoતમને રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા કરેલા કામની કદર નહીં થાય. કોઈને સાચી સલાહ આપશો તો તે પણ તમારી વાત નહીં માને. ઘરમાં નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. માથાનો દુ:ખાવો, એસીડીટી, હાઈપ્રેશરથી પરેશાન થશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 04, 05, 08, 10 છે.

Rahu’s ongoing rule does not allow work appreciation coming your way. Even your sincere advice will not be heeded to by others. At home, squabbles will keep taking place over most petty matters. You could suffer from headaches, acidity and high Blood Pressure. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 04, 05, 08, 10


LIBRA | તુલા: ર.ત.

07Libraગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી ચેરીટીના કામો કરી શકશો. બીજાને મદદ કરી તમે મનથી ખુબ ખુશ થશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેવાથી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. ગુરૂ તમને ઈનવીઝીબલ હેલ્પ કરશે. ખોટા ખર્ચાઓથી દૂર રહેશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 06, 07, 08, 09 છે.

Jupiter’s ongoing rule will have you doing works of charity. You will feel great mental satisfaction in helping others. With good growth in your finances, you will be able to make investments. You will receive anonymous help, with Jupiter’s grace. You will stay away from unnecessary expenditures. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 06, 07, 08, 09


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે સોશિયલ કામ ખુબ સારી રીતે કરી શકશો. નોકરી કરતા હશો ત્યાં પ્રમોશન મલવાના ચાન્સ છે. ધનલાભ મળવાના ચાન્સ છે. જે પણ ધન કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 04, 05, 07, 10 છે.

Jupiter’s rule will enable you to do social service in an effective manner. Those who are employed could be getting a promotion. Financial gains are predicted. Ensure to make investments from your earned income. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 04, 05, 07, 10


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

25મી જૂન સુધી શનિની દિનદશા ચાલશે તમે તમારા નાના કામો પણ સમય પર નહીં કરી શકો. તબિયતના બારામાં જરાબી બેદરકાર રહેશો તો મોટી મુસીબતમાં મુકાઈ જશો. ખાવા પીવામાં ધ્યાન આપજો. જોઈન્ટ પેઈન, માથાનો દુખાવો, પેટની માંદગીથી સંભાળજો. કોઈપર આંધળો વિશ્ર્વાસ મુકતા નહી. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 05, 06, 08, 09 છે.

Saturn’s rule till 25th June will not allow you to complete even your smallest chores on time. Carelessness about your health could land you in a huge problem. Take care of your diet. You could suffer from joint-pains, headaches or stomach upsets. You are advised not to trust anyone blindly. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 05, 06, 08, 09


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

18મી જૂન સુધી બુધની દિનદશા ચાલુ હોવાથી લેતી-દેતી અને હિસાબના કામો સમય પર પુરા કરી શકશો. કોઈ વ્યક્તિ સાથે મતભેદ હોય તો તમે સામેથી સુલેહ કરવા જજો. કોઈપણ કામમાં મુશ્કેલી નહીં આવે. મનની શાંતિ મેળવવા દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 04, 05, 06, 07 છે.

Mercury’s rule till 18th June will help you complete any financial or accounting transactions on time. You are advised to be proactive in resolving any disputes with others. You will not face any challenges in your works. To get blessed with mental peace, pray the Meher Nyaish daily.

Lucky Dates: 04, 05, 06, 07


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

20મી જુલાઈ સુધી બુધની દિનદશા ચાલશે. તમે નાના કામ પૂરા કરીને પણ આનંદમાં આવશો. તમારા કરેલા કામોના બીજા વખાણ કરશે. અગત્યની વ્યક્તિને મળવા આળસ કરતા નહીં. નાણાકીય મુશ્કેલી નહીં આવે. જયાં પણ કામ કરતા હશો ત્યાં થોડી વધુ ઈન્કમ મલવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 04, 08, 09, 10 છે.

Mercury’s rule till 20th July will help you feel a sense of happiness on the completion of even your small tasks. You will receive praise in your work from others. Do not be lazy to meet an important person. There will be no financial constraints. There could be an opportunity to earn added income at your place of work. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 04, 08, 09, 10


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

23મી જૂન સુધી મંગળની દિનદશા ચાલશે. નાની બાબતમાં તમને ગુસ્સો આવશે. ઘરમાં કે ઓફીસમાં કામ કરનાર સાથે ખોટી બોલાચાલી થશે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. એકસીડન્ટ થાય તેવા હાલના ગ્રહો છે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 04, 06, 07, 08 છે.

Mars’ rule till 23rd June will have you feeling angry over small matters. You could end up getting into arguments with family members at home and with your colleagues at work. You are cautioned to ride/drive your vehicles with utmost care as the stars indicate the possibility of an accident. To pacify Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 04, 06, 07, 08

Leave a Reply

*