મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. હરવા ફરવામાં દિવસો પસાર કરી શકશો. જે પણ કામ કરશો તેમાં ફત્તેહ જરૂર મેળવશો. તમારી સાથે બીજાને ફાયદો કરાવી આપશો. અપોજીટ સેકસ સાથેના મતભેદ ઓછા કરવાનો સીધો રસ્તો મળી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 15, 16, 17 છે.
Under the rule of Venus, your sincere wishes will come true. You will be able to spend your days enjoying travel and entertainment. You will be exceedingly victorious in all your endeavours. Your work will benefit you as well as others. You will find an easy path to reduce discords with the opposite gender. Pray to Behram Yazad daily.
Lucky Dates: 11, 15, 16, 17
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
ઘણો લાંબો સમય તમારી રાશિના માલીક શુક્રની છત્રછાયામાં પસાર કરવાનો છે. 14મી મે સુધી જે પણ કામ હાથમાં લેશો તેને પુરા કરીને મુકશો. તમારા કરેલા કામથી ધનનો ફાયદો થશે સાથે સાથે મનને શાંતિ પણ મળશે. જીવનમાં કોઈ સારી વ્યક્તિ મળવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.
Venus is here to rule you for a long time, till 14th May. You will ensure to complete all the tasks that you undertake. Your work will bring in much financial profit, along with mental satisfaction. You could meet a wonderful new person. Pray to Behram Yazad daily.
Lucky Dates: 12, 13, 14, 15
GEMINI | મિથુન: ક.છ.ઘ.
3જી એપ્રિલ સુધી રાહુની દિનદશા તમને દિવસે તારા બતાવી દેશે. ઘરવાળા તમારો સાથ નહીં આપે તેનું દુ:ખ થશે. કોઈ વ્યક્તિના સલાહકાર બનવા જતા નહીં. ફયુચરના વિચારો કરવાથી નેગેટીવ વિચાર આવશે. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 11, 13, 16, 17 છે.
Rahu’s rule till 3rd April will make life very difficult for you. You will be hurt by family members not being supportive of you. Do not try to advise anyone. Thinking of the future will fill your mind with negativity. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 11, 13, 16, 17
CANCER | કર્ક: ડ.હ.
23મી માર્ચ સુધી ગુરૂ તમારા હાથથી સારા કામ કરાવીને રહેશે. થોડુ ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. રોજ બરોજના કામો કરવામાં મુશ્કેલી નહીં આવે. વડીલવર્ગની ચિંતા ઓછી થશે. ધર્મ કે ચેરીટીના કામો કરવાથી મનને વધુ આનંદ મળશે. સગા સંબંધીઓ સાથે વ્યવહાર સારા થતા જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 12, 14, 15, 16 છે.
Mercury’s rule till 23rd March will have you doing noble deeds. Ensure to invest at least a little money. You will be able to do your daily chores without facing any challenges. Worries for the elderly will reduce. You fill find great mental peace and joy in doing religious and charitable works. Relations with family will improve. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 12, 14, 15, 16
LEO | સિંહ: મ.ટ.
21મી એપ્રિલ સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારી ફેમીલીને ખુશમાં રાખવામાં સફળ થશો. નાણાંકીય સ્થિતિ સારી કરવા માટે થોડી ઘણી કરકસર કરવામાં સફળ થશો. લેતીદેતીના કામ જલદીથી કરી લેજો. રોજ બરોજના કામ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 12, 14, 16 છે.
Jupiter’s rule till 21st April will make you successful in keeping your family happy. You will be able to improve your financial standing by putting in a little added effort. You are advised to complete all your financial transactions (lending and borrowings) soon. You will be able to do your daily chores without difficulty. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 11, 12, 14, 16
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
23મી માર્ચ સુધી શનિની દિનદશા ચાલશે. ખોટી ચિંતાઓ વધુ સતાવશે. બીજાઓ ભુલ કરશે અને દોષનો ટોપલો તમારા માથે આવશે. ધણી-ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. તમારા વાંક ગુના વગર તમને નીચે જોવાનો સમય આવશે. રોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.
Saturn’s rule till 23rd March will have you feeling increasingly harrowed with negativity and fears. You will be blamed for the doings of others. Couple could end up squabbling frequently over petty matters. You will be made to feel humiliated without your fault. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 13, 14, 15, 16
LIBRA | તુલા: ર.ત.
છેલ્લું અઠવાડિયું બુધની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમારા નાણા પાછા મેળવવા થોડી ભાગદોડ કરવી પડશે. આ અઠવાડિયામાં તમારા કામ પુરા નહીં કરો તો 18મીથી 36 દિવસમાં તમારા કામ પુરા નહીં કરી શકો. તમે થોડા આળસુ બની જશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 12, 15, 17 છે.
This is the last week for you under Mercury’s rule. You will need to put in a little added effort to retrieve your stuck funds. If you don’t complete all your pending works within this week, you will not be able to work on them from 18th of this month onwards for the next 36 days. You could feel a little lazy. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 11, 12, 15, 17
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
17મી એપ્રિલ સુધી બુધની દિનદશા ચાલશે. તમે જેને પ્રેમ કરતા હશો તેને તમારા મનની વાત કહેવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. નાણાકીય બાબતમાં વધારે કામ કરી એકસ્ટ્રા ઈન્કમ મેલવી લેશો. હીસાબી કામો પહેલા પુરા કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 14, 16, 17 છે.
Mercury’s rule till 17th April will help you speak out what is on your mind with the one you love, without any difficulty. You will be able to earn extra income with a little added effort. Complete your accounts-related works first. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 13, 14, 16, 17
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
21મી માર્ચુ સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા મિત્રો તથા ભાઈ બહેન સાથે નાની બાબતમાં મતભેદ પડી જશે. મંગળને કારણે નાની બાબત મોટું ઝગડાનું રૂપ લેશે. ઘરમાં ખોટા ખર્ચાઓ ખુબ વધી જશે. તમારૂં સાચું બોલેલું કોઈને કડવું ઝેર જેવું લાગશે. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 16, 17 છે.
Mars’ rule till 21st March could cause issues between you and your siblings and your friends. Mars will magnify petty matters into big issues. Unnecessary house expenses will increase greatly. Your words of truth will feel like bitter poison to others. To pacify Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 11, 12, 16, 17
CAPRICORN | મકર: ખ.જ.
શીતળ ચંદ્રની દિનદશા 23મી માર્ચ સુધી ચાલશે. તમે જે પણ ડીસીઝન લો તે સમજી વિચારીને લેજો. બીજાનું દિલ જીતી લો તેવી મીઠી વાણી બોલશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. કોઈની તન મન અને ધનથી મદદ કરી શકશો. ગામ પરગામથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 11, 12, 15, 16 છે.
The ongoing Moon’s rule till 23rd March suggests that you take any decisions with great thought and understanding. Your sweet language will win over the hearts of others. There will be no financial difficulties. You will be able to go all out to help another. You could receive good news from abroad. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 11, 12, 15, 16
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને શાંત શીતળ ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી જે પણ કામ કરશો તેમાં ફત્તેહના ડંકા વગાડશો. મનથી કરેલા કામમાં સફળતા મળશે. નાની મુસાફરીનો ચાન્સ મળે તો મુકતા નહીં. રોકાયેલા નાણા મેળવવાનો સૌથી સારો સમય છે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.
The ongoing Moon’s rule will ensure you do exceedingly well in all your endeavours. Do not miss out on a small travel opportunity. You will succeed in any matter that you do with focus. This is the best time for you to retrieve your stuck funds. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 14, 15, 16, 17
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
પહેલા ત્રણ દિવસમાં અપોઝીટ સેકસના રીલેશન સુધારી લેજો. 14મી પછી આવતા 20 દિવસમાં તમારા રીલેશન વધારે બગડી જશે. લગ્ન કરેલા હશે તો ધણી કે ધણીયાણીની તબિયત બગડવાના ચાન્સ છે. વડીલવર્ગની તબિયત બગડશે. 14મી પછી કોઈ દસ્તાવેજી કામ કરતા નહીં. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુુ રાખજો.
શુકનવંતી તા. 11, 12, 13, 16 છે.
Try to improve your relationships with the opposite gender within the next three days. From the 14th onwards, for the next 20 days, your relations could deteriorate further. One of the partners of a married couple (husband or wife) could fall ill. The health of the elderly could go down. Do not take on any work requiring legality or signatures post the 14th. Pray to Behram Yazad daily.
Lucky Dates: 11, 12, 13, 16
- Your Moonsign Janam Rashi This Week –
28 December 2024 – 03 January 2025 - 28 December2024 - Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024