મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા મગજનો બોજો વધતો જશે. માથુ ભારે લાગશે. કોઈ અંગત વ્યક્તિની ઉપર સમજ્યા વગર તમે ગરમ થઈ જશો. વાહન ખુબ સંભાળીને ચલાવજો. એકસીડન્ટ થવાના ચાન્સ છે. મંગળને શાંત કરવા માટે ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
Mars’ rule till 24th July will seem to increase your mental worries. You will feel heavy-headed. You will lose your temper on someone close, without a complete understanding of the issue. Drive or ride your vehicles with great caution as an accident could take place. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 16, 17, 18, 19
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
26મી જુલાઈ સુધી ચંદ્રની દિનદશા ચાલશે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પહેલા પુરી કરી શકશો. થોડું સમજીને કામ કરશો તો તમારા કામને સમય પર પુરા કરવામાં સફળ થશો. ચંદ્રની દિનદશા તમારો કોન્ફીડન્સ વધારી દેશે. હાલમાં ઘરવાળાને આનંદમાં રાખી શકશો. હાલમાં રોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 15, 17, 20, 21 છે.
The Moon’s rule till 26th July will help you cater to the wants of your family on a priority basis. You will be able to complete your tasks on time if you first apply your mind to it. The Moon’s grace will greatly boost your self-confidence. You will be able to keep your family content. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 15, 17, 20, 21
GEMINI | મિથુન: ક.છ.ઘ.
26મી ઓગસ્ટ સુધી શાંત અને થંડક આપનાર ચંદ્રની દિનદશા ચાલશે. ગામ પરગામ જવાના પ્લાન બનાવીને ઘરવાળાને ખુશ કરી દેશો. તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી શકશો. ધનલાભ મળતા રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 16, 18, 19, 21 છે.
The Moon’s rule till 26th August will have you making plans for travel abroad, which will bring much happiness to your family members. You will be able to freely speak about what’s on your mind to the person you want to speak with. Financial prosperity is indicated. Pray the 34th Name, ‘Ya Behstarna’, 101 times, daily.
Lucky Dates: 16, 18, 19, 21
CANCER | કર્ક: ડ.હ.
આજનો દિવસ તમે શાંતિમાં પસાર કરી શકશો. આજે અપોઝીટ સેકસને નારાજ નહીં કરતા. કાલથી સુર્યની દિનદશા 6ઠ્ઠી ઓગસ્ટ સુધી તમને ખુબ તપાવશે. તાવ, શરદી, ખાસી જેવી માંદગીથી પરેશાન થશો. સુર્યની દિનદશાને લીધે વડીલવર્ગ તમારાથી નારાજ થશે. આજથી 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 15, 17, 18, 20 છે.
This is your last day to spend in peace. Try not to upset member of the opposite gender. The Sun’s rule, starting tomorrow, till 6th August, will cause much harassment. You could suffer from fever, cold and cough. The elderly could get upset with you. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 15, 17, 18, 20
LEO | સિંહ: મ.ટ.
શુક્ર જેવા વૈભવ આપનાર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખમાં વધારો થશે. નાણા ખર્ચ કરવામાં કોઈ કસર નહીં મૂકો. ઘરવાળા સાથે નાની મુસાફરીનો પ્લાન બનાવી શકશો. ધણી ધણીયાણીમાં પ્રેમ ખુબ વધી જશે. તમારી અપોઝીટ બોલનાર ખુબ પરેશાન થશે. નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.
Venus’ ongoing rule has you increasingly inclined towards fun and entertainment. You will leave no stone unturned in spending money. You will be able to make short travel plans with your family. Affection will bloom between couples. Those disagreeing with you will get troubled. No financial issues indicated. Pray to Behram Yazad daily.
Lucky Dates: 18, 19, 20, 21
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમને બુધના મિત્ર શુક્રની દિનદશા ચાલુ હોવાથી ગામ પરગામ જવાના ચાન્સ મળશે. નાણાંકીય બાબતની અંદર સારા સારી રહેશે. બને તો થોડી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. સારા મિત્રો મળવાથી આનંદમાં રહેશો. નવી વ્યક્તિ મલવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 16, 17, 20 છે.
Venus’ rule brings you opportunities to travel abroad. Financial prosperity is indicated. If possible, you are advised to make investments. The company of good friends will keep you happy. You could meet a new person. Pray to Behram Yazad daily.
Lucky Dates: 15, 16, 17, 20
LIBRA | તુલા: ર.ત.
6ઠ્ઠી ઓગસ્ટ સુધી રાહુની દિનદશા ચાલશે. તમને નાના કામ પુરા કરવામાં પણ મુશ્કેલીઓ આવશે. ઘરમાં પણ દરેક વ્યક્તિ સાથે મતભેદ પડશે. ખાવાપીવામાં ધ્યાન નહીં આપો તો રાહુ તમને શારિરીક રીતે પરેશાન કરશે. તમારી તબિયત બગડે તેવા હાલના ગ્રહો છે. રાત્રે ખોટા ઉજાગરા કરતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.
Rahu’s rule till 6th August poses challenges for you in completing even petty tasks. You could end up squabbling with every family member in the house. You could end up with physical ailments if you do not pay attention to your diet. Your stars foretell a fall in your health. You are advised to not stay up late at night. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 18, 19, 20, 21
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
23મી જુલાઈ સુધી ગુરૂની દિનદશા તમને તમારા બાકી રહેલા અગત્યના કામ પુરા કરવામાં મદદગાર થશે. સાથે સાથે ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરવામાં સફળ થશો. ઘરનું વાતાવરણ સારૂં હોવાથી તમે ખુબ આનંદમાં રહેશો. અચાનક ફાયદો થઈ જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાથી ગુરૂની કૃપા વધુ રહેશે.
શુકનવંતી તા. 15, 16, 17, 19 છે.
Jupiter’s rule till 23rd July will help you complete your pending important tasks. You will also be able to cater to the wants of your family members alongside. The cordial atmosphere at your home will fill you with much joy. Sudden benefits are indicated. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 15, 16, 17, 19
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
24મી ઓગસ્ટ સુધી તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલશે. નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. માથાનો બોજો ઓછો કરવામાં સફળ થશો. જે પણ કામ હાથમાં લેશો તેને પુરૂં કર્યા વગર નહીં મૂકો. જ્યાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન મળવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ભણજો.
શુકનવંતી તા. 15, 19, 20, 21 છે.
Jupiter’s rule till 26th August will save you from any financial difficulties. You will be able to mentally de-stress a little. You will ensure to complete any task that you take on hand and not leave it incomplete. Promotion at the workplace is indicated. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 15, 19, 20, 21
CAPRICORN | મકર: ખ.જ.
26મી જુલાઈ સુધી શનિની દિનદશા ચાલશે.તમારે તમારી તબિયતની ખાસ દરકાર લેવી પડશે. નાની બીમારીમાં બેદરકાર રહેતા નહીં ડોકટરની સલાહ અવશ્ય લેજો. ખોટા ખર્ચાઓ ખુબ વધી જશે. વડીલવર્ગ માટે પણ સમય મુશ્કેલીભર્યો રહેશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાથી મનને થોડી શાંતિ મળશે.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
Saturn’s rule till 26th July calls for you to take special care of your health. Do not turn a blind eye to minor ailments – ensure to consult a doctor. Unnecessary expenses will pile up. This will not be a good time for the elderly. For mental peace, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 16, 17, 18, 19
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
છેલ્લા 6 દિવસ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તમારા માથા પર કરજો હોય તો તે વ્યક્તિ પાસે સમય ગુમાવ્યા વગર નાણા પાછા આપવા માટે 40 દિવસનો સમય માંગી લેજો. તમેે બચત કરેલા પૈસા તમને 26મી પછી કામમાં આવશે. આજથી ‘મહેર નીઆએશ’ સાથે મોટી ‘હપ્તન યશ્ત’ પણ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 15, 16, 19, 20 છે.
You have 6 days remaining under the rule of Mercury. Those of you who owe money to others are advised to request your money-lenders for 40 days leeway to pay back the money. Your savings will prove useful to you post 26th July. Starting today, pray the Moti Haptan Yasht alongside the Meher Nyaish, daily.
Lucky Dates: 15, 16, 19, 20
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
બુધની દિનદશા ચાલુ હોવાથી જે પણ કામ કરશો તે કામ બુધ્ધિ વાપરીને કરશો. તમારા કામો સમય પર પુરા કરવામાં સફળ થશો. થોડીઘણી બચત કરી સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. માન ઈજ્જત વધી જાય તેવા કામ કરશો. ધનની મુશ્કેલી નહીં આવે. હાલમાં દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 21 છે.
Mercury’s ongoing rule ensures that you apply intelligence in all your endeavours. You will be able to complete your tasks in time. You are advised to save some money and invest it profitably. Your work will bring you much fame and appreciation. There will be no financial shortfall. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 16, 17, 18, 21