બોમ્બે પારસી પંચાયતના સાતે ટ્રસ્ટીઓ મળીને મેટ્રો3ની વિરૂધ્ધમાં હાઈકોર્ટમાં આપેલી રીટ પેટીશનને સહકાર આપતા એફીડેવીટ ફાઈલ કરશે. ટ્રસ્ટીઓ મેટ્રો3 ટનલ, પવિત્ર અંજુમન આતશ બહેરામ અને વાડિયાજી આતશ બહેરામ નીચેથી પસાર ન થાય તેવી ગુજારીશ કરે છે.
Latest posts by PT Reporter (see all)
- ડો. શહરયુર અંદાઝને પ્રતિષ્ઠિત મેરી પીયર્સન એવોર્ડ આપવામાં આવ્યો - 30 November2024
- પરવિન તાલેયારખાન મિશિગનના આઈપી લો સેકશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા - 30 November2024
- સુરતની અમરોલી અગિયારીની 221મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી - 30 November2024