મુંબઈના જાણીતા જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (જેબીઆઈએમએસ) ના બોમન મોરાડિયન ‘પ્રોફેસર ઓફ ધ યર’ તરીકે માર્ચ 2019માં મેજોરીટીમાં મત મેળવ્યા હતા. ઇનસાઇડઆઇઆઈએમ.કોમ મુજબ પ્રોફેસર મોરાડિયનને વારંવાર ‘ઓપરેશન ઓફ ગોડ’ તરીકે ઓળખવામાં આવે છે. અને તેમની પ્રશંસા કરવામાં આવે છે કે ‘તેઓ માત્ર સિદ્ધાંતવાદી વ્યક્તિ નથી પરંતુ તેમના વિદ્યાર્થીઓમાં પણ તે મૂલ્યો સામેલ કરે છે.’ તેઓ ચાર દાયકા કરતાં વધુ સમયથી જેબીઆઈએમએસ સાથે સંકળાયેલા છે અને તેમના મોટાભાગના વર્ગો ભરાયેલા હોય છે. જેબીઆઈએમએસના વિદ્યાર્થીઓ તેમના શિક્ષણ શૈલીના ચાહકો છે અને તેમને મોટા ભાગના લોકો ‘લેજેન્ડ’ તરીકે ઓળખે છે.
Latest posts by PT Reporter (see all)
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024