મનિયો: સાંભળ્યું છે કે લગ્નની જોડી ઉપરથી નક્કી થઇને આવે છે.
પપ્પુ: સાચી વાત છે, પણ સાથે જ આ પણ યાદ રાખો કે વીજળી પણ આકાશમાં જ ચમકે છે.
***
ચંગૂ: મમ્મી એડમિશન ફોર્મમાં આઇડેન્ટિફિકેશન માર્ક શું લખું? મમ્મી: હાથમાં મોબાઇલ લખી દે.
***
ડોક્ટર: તમે રોજ ક્લિનિક બહાર ઊભા થઇને મહિલાઓને કેમ જુવો છો? ગપ્પુ: તમે જ તો લખ્યું છે, મહિલાઓને જોવાનો સમય સવારે 9 થી 11.
Latest posts by PT Reporter (see all)
- મારા બાબા મારા સુપર હીરો! - 15 June2024
- ડબ્લયુઝેડઓટીએફના વરિષ્ઠ નાગરિક કેન્દ્ર ખાતે100માં જન્મદિવસની ઉજવણી - 15 June2024
- માસીના હોસ્પિટલમાં દએ મહીનાનું જશન - 15 June2024