હવે જીંદગી દરમ્યાન સરોશ યઝદ એક અશોઈને માર્ગે ચાલનાર ઉરવાનનો દરૂજી (ખરાબ શક્તિ) સામે ચાલુ બચાવ કરે છે. તમામ જાતની 21 દરૂજીઓ જેમાંની ઘણીક દરૂજીના નામો જુદી જુદી યશ્તોમાં મળી આવે છે, તે બધી દરૂજી (અસરે-તારીકી’ યાને નાશને લગતી છે. પતેત પશેમાનીમાં જણાવેલી ‘દજી-એ-હઈર’ યાને ‘દરૂજી એ હીખ્ર’ જે બાલ, નખ, થુક, લોહી, પરૂ, ઓક, […]
Tag: 02 June 2018 Issue
હું મર્ઝબાન એરચશા વાડીયા (ઉમરગામવાલા) દવિએર પારસી જરથોસ્તી અંજુમનના પ્રેસિડન્ટને નાતે મારો પર્સનલ મત આપું છું.
હું વરસોથી અનાહીતા અને યઝદી દેસાઈને પારસી ઈરાની સમાજ માટે દિલોજાનથી પ્રજાપ્રિય, ધર્મપ્રિય સામાજીક કાર્યો કરતા જોયા છે. અનાહીતા યઝદી દેસાઈએ જ્યારે પણ દવિએર અગિયારીને ફાઈનાન્સીયલી જરૂર પડી ત્યારે 2004થી આજ 2018 સુધી મદદ કરી છે. જે માટે ખરાં જીગરથી આભાર વ્યકત કરૂં છું. 2004થી જ્યાં જ્યાં પારસી ઈરાની ગંભાર થતા હોય, અગિયારીનું વરસની ઉજવણી […]
ઝોરાસ્ટ્રિયનોએ ફ્રીઓનાની નવજોત કરી
છેલ્લા અઠવાડિયે, પારસી ટાઇમ્સે ઝોરાસ્ટ્રિન વોટ્સ અપ ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલ પર પ્રકાશ પાડ્યો હતો. સમુદાયના સેવાના ઉદ્દેશથી એક વોટસઅપ જૂથ રચવામાં આવ્યું હતું. પોતાની દીકરીની નવજોત કરવા એક પારિવારીક માતાપિતા નાણાકીય બાબતમાં અસમર્થ હતું. ઝિનોબીયા અને ઝુબિન પટેલની દીકરી ફ્રીઓના પટેલ જે બાઈ આવાંબાઈ પીટીટ હાઈસ્કુલની વિદ્યાર્થીની છે. બાઈ આવાંબાઈ પીટીટ ગર્લ્સ […]
આતશ બહેરામોની નીચેથી પસાર થતી મેટ્રો 3ની વિરૂધ્ધમાં હાઈકોર્ટમાં આપેલી રીટ પેટીશનને સહકાર આપતા બીપીપીના ટ્રસ્ટીઓ એફીડેવીટ ફાઈલ કરશે
બોમ્બે પારસી પંચાયતના સાતે ટ્રસ્ટીઓ મળીને મેટ્રો3ની વિરૂધ્ધમાં હાઈકોર્ટમાં આપેલી રીટ પેટીશનને સહકાર આપતા એફીડેવીટ ફાઈલ કરશે. ટ્રસ્ટીઓ મેટ્રો3 ટનલ, પવિત્ર અંજુમન આતશ બહેરામ અને વાડિયાજી આતશ બહેરામ નીચેથી પસાર ન થાય તેવી ગુજારીશ કરે છે.
કબજિયાત-અનિદ્રામાં નાળિયેરનું સેવન
કબજિયાત એટલે કે મળાવરોધ એટલેકે શરીરમાં તૈયાર થયેલા મળને શરીર બહાર ફેંકવામાં અનુભવાતી મુશ્કેલીઓ! આજકાલ આ તકલીફો લોકોમાં બહુ જ સામાન્ય છે. અનિયમિત અને અનુચિત આહાર-વિહાર જ કબજિયાતનું એક મુખ્ય જવાબદાર કારણ છે. કેટલીકવાર પૂરતી ઉંઘ ન મળવાને લીધે પણ કબજિયાત થઈ આવે છે. કબજિયાત અને અનિદ્રા એમ બે તકલીફ એકી સાથે અનુભવાતી હોય તેવી […]
કાસની રાણી સોદાબે
એમ કૌસને બંદીખાને નાખી હમાવરાનના રાજાએ પોતાની બેટી સોદાબેને પોતાના મહેલમાં પાછી બોલાવી. પણ તેણીએ પોતાના ખાવિંદને પકડાયલો જોઈ શોરબકોર કીધો અને ફીટકાર નાખવા લાગી કે ‘તમો લોકોમાં હિમ્મત હતી તો તેને લડાઈમાં શું કરવા પકડયો નહીં?’ એમ વિશ્ર્વાસઘાત કરવા માટે તેણીએ પોકર કર્યો અને પોતાના ખાવિંદ માટે રડવા લાગી અને કહ્યું કે ‘હું મારા […]
ઈરાનના શાહજાદાએ તેને બચાવી લીધી!!
ઘણે દહાડે બહુ રંજભરી બીકટ મુસાફરી કરી તે શાહજાદો કાશ્મીર જઈ પહાંચ્યો. ત્યાં તેણે પોતાનો દરવેષ પોષાક ઉતારી, હકીમનો વેષ ધારણ કીધો અને પછી કાશ્મીર મહારાજાની રાજદરબારમાં ગયો. તે ઘેલી થયેલી સ્ત્રીને જરૂર સારી કરશે. એમ મહારાજાને તેણે ખૂબ ખાતરી આપી. મહારાજાએ કહ્યું, કે બધું ફોકટ છે એ કોઈને પણ પોતા પાસે જવા દેતી નથી. […]