મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી 25મી ડિસેમ્બર સુધી તમને મિત્રોનું સુખ મલતું રહેશે. જૂના કે નવા મિત્રો તમારા મદદ માટે સમય જોયા વગર તમારા કામને પૂરૂં કરી આપશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નીળકવાનો સીધો રસ્તો મળી જશે. ગુરૂની કૃપાથી તમારા કામ […]