બુધવાર તા. 25મી ઓગસ્ટ 2018ના રોજ બોમ્બે હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ ઓકા અને ચાગલાએ વીજેટીઆઈને અંજુમન અને વાડિયાજી આતશ બહેરામની સ્વતંત્ર તપાસ કરવા આદેશ આપ્યો. દસ દિવસની અંદર વીજેટીઆઈ દ્વારા આ અહેવાલ રજૂ કરવામાં આવશે. કોર્ટ મેં ના વચગાળામાં મંજૂર કરવામાં આવેલી રાહતને સમર્થન આપ્યું અને 8મી ઓગસ્ટ 2018 સુધી તેને વિસ્તૃત કરવામાં આવ્યું છે. 24મી જુલાઈએ […]
Tag: 04 August 2018 Issue
સ્પ્રાઉટેડ બીન્સ સલાડ
સામગ્રી: ત્રણસો ગ્રામ કોબીજ, સો ગ્રામ ફણગાવેલા મગ, સો ગ્રામ ફણગાવેલા મઠ, એક ચમચો ઝીણી સમારેલી ડુંગળી, એક ચમચો ઝીણા સમારેલા ટામેટાં, એક ચમચી મરચાના પીસ, અડધી વાટકી કોથમીર સમારેલી, પચાસ ગ્રામ ફણગાવેલા સોયાબીન, પચાસ ગ્રામ બાફેલી મકાઇના દાણા, બે ચમચી લીંબુનો રસ, મીઠું સ્વાદાનુસાર, મરચું, જીરૂં. રીત: સૌ પ્રથમ ફણગાવેલા મગ, મઠ અને સોયાબીનને […]
હસો મારી સાથે
પત્ની પતિને: તમે મને કેટલો પ્રેમ કરો છો? પતિ: ગાંડી, તું કહે તો તારુ એંઠુ ઝેર પણ પી જાઉં, વિશ્ર્વાસ ન હોય તો અજમાવી જો. *** આજની તારીખમાં કોહિનૂર પછી ભારતની બીજી કોઈ મોંઘી ચીજ અંગ્રેજોના કબજામાં હોય તો એ છે….વિજય માલ્યા નવહજાર કરોડનો દાગીનો છે. *** કૃષ્ણને 16,108 રાણી છતાય પોતાના મિત્ર સુદામાને નહોતા […]
ફ્રવરદેગાન યાને મુકતાદના પહેલા દસ દિવસોપરનું ભણતર તેમજ લાખનું ભણતર
સ્પેન્દારમદ મહીનાના આશ્તાદ રોજથી અનેરાન રોજ સુધી 5 દિવસપર રોજ ફામ્રઓતનો યજશ્નેનો 20મો હા ભણવો અને પછીના જે ગાથાના 5 દિવસો આવે છે. તે પર પાંચ ગાથા, પહેલે દિવસે પહેલો ગાથા, બીજે દિવસે બીજો ગાથા એમ પાંચ ગાથા ભણવા. પછી જો લાખનું ઉત્તમ ભણતર ભણવું હોય તો ઉપલા ફ્રવરદેગાનના દસ દિવસોપર રોજના 570 યઝા અહુ […]