આપણા સમુદાય માટે ખૂબ જ ગર્વની વાત છે, કે દક્ષિણ મુંબઈની ખરેઘાટ કોલોનીના મધ્યમાં સ્થિત કાલાતીત, પ્રતિષ્ઠિત ફરદુનજી શાપુરજી પારૂખ વૃદ્ધાશ્રમ (પારૂખ ધર્મશાળા), 2025માં તેના 150માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. 1875માં મરહુમ ફરદુનજી શાપુરજી પારૂખ, નિરાધાર પારસી પુરુષોને રહેવા માટે, હ્યુજીસ રોડમાં જમીનના પ્લોટ પર, જ્યાં હવે આદરબાદ કો-ઓપ હાઉસિંગ સોસાયટી છે ત્યાં પારૂખ […]
Tag: 04 January 2025 Issue
પુણેની આશા વહિસ્તા દાદાગાહે 7મી સાલગ્રેહની ઉજવણી કરી
25મી ડિસેમ્બર, 2024ના રોજ, પુણે સ્થિત આશા વહિસ્તા દાદાગાહ સાહેબે પવિત્ર આતશના રાજ્યાભિષેકની 7મી વર્ષગાંઠની ઉજવણી કરી. આભારવિધિ હમા-અંજુમનનું જશન પછી ફાળાની માચી અર્પણ કરવામાં આવી દાદાગાહ હોલ જે જશન પછી ચાસણી મેળવનાર ભક્તોથી ભરચક હતો. છેલ્લા સાત વર્ષોમાં, આશા વહિસ્તા દાદગાહે આંતર-વિવાહિત પારસીઓ અને અન્ય પારસીઓની ધાર્મિક અને આધ્યાત્મિક જરૂરિયાતો પૂરી કરી છે. તે […]
ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે
કાઉન્સિલ ઓફ ઈરાની માબેદોના પ્રમુખ, મોબેદ મેહરબાન પૌલાદી, ભારતની તેમની પ્રથમ સત્તાવાર સફર પર, આઈઝેડએ ઓફિસમાં ઘણા આઈઝેડએ ટ્રસ્ટીઓ અને ઈરાની ઝોરાસ્ટ્રિયન સમુદાયના સભ્યો વચ્ચે તાજેતરમાં, મુંબઈના ફોર્ટમાં ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમન (આઈઝેડએ) કાર્યાલયની મુલાકાત લીધી. આઈઝેડએના પ્રમુખ, ખોદારામ ઈરાનીએ (વીબ્ઝ બેકરી), મોબેદ પૌલાદીનું સ્વાગત કરી તેમનો પરિચય કરાવ્યો, અને આઈઝેડએના ઇતિહાસને શેર કર્યો, જે 1925માં […]
વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડ માનવ વસ્તીમાં પારસીઓ
સંશોધન પત્રકાર ક્રિસ્ટીના કિલગ્રોવ દ્વારા લાઇવ સાયન્સ પર પ્રકાશિત થયેલા તાજેતરના લેખ મુજબ, પારસી સમુદાયને વિશ્વની સૌથી આનુવંશિક રીતે અલગ માનવ વસ્તીમાં સ્થાન આપવામાં આવ્યું છે. છેલ્લા પચાસ-હજાર વર્ષોમાં, આનુવંશિક અલગતા એક સામાન્ય ઘટના બની ગઈ છે, જે ભૌગોલિક અવરોધો અને/અથવા આંતરીક સાંસ્કૃતિક અથવા ધાર્મિક પ્રથાઓના પરિણામે છે, જે લોકોને પડોશીઓ સાથે મિલન કરતા અટકાવે […]
લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી!
અનુભવી મેરેથોનર અને દોડવીર તરીકે પોતાની વિજેતા પ્રાવીણ્ય સાબિત કર્યા પછી, ખુરશીદ મિસ્ત્રીએ તાજેતરમાં સ્વિમિંગ એરેનામાં પણ જીત હાંસલ કરી અને આશ્ર્ચર્ય સાથે અહીં પણ ઘણી જીતનો સ્વાદ ચાખ્યો!! નાસિક ડિસ્ટ્રિક્ટ એક્વેટિક એસોસિએશન દ્વારા આયોજિત નેશનલ માસ્ટર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપ, 2024માં તેમની વય વર્ગમાં પ્રભાવશાળી ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ, માત્ર થોડા મહિના પહેલાં ઓક્ટોબરમાં, મહારાષ્ટ્ર […]
સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી –
સેન્ટર ફોર નરેન્દ્ર મોદી સ્ટડીઝ (સીએનએમએસ) એ શેર કર્યું છે કે તેમને દૂરંદેશી ઉદ્યોગપતિ, રાષ્ટ્ર નિર્માતા અને પરોપકારી – રતન ટાટાના અસાધારણ વારસાને માન આપવા માટે પોસ્ટ વિભાગ, ડાક ભવન, નવી દિલ્હી દ્વારા વ્યક્તિગત માય સ્ટેમ્પ્સ આપવામાં આવ્યા છે. પારદર્શિતા, કોર્પોરેટ જવાબદારી અને રાષ્ટ્રનિર્માણના તેમના મૂલ્યોને શ્રદ્ધાંજલિ તરીકે, 28મી ડિસેમ્બર, 2024ના રોજ તેમની જન્મજયંતિ પર […]
Numero Tarot By Dr. Jasvi
January (Lucky No. 6; Lucky Card: Lovers): Enjoy the rainbow of happiness, success, victory and satisfaction. Celebrate quality time with your family. You are advised to work towards clearing any confusions festering in your mind. Remember, as you sow, so shall you reap. February (Lucky No. 11; Lucky Card: Justice): Good sleep is an absolute must for […]
Make This Your Best Year Yet!
Dear Readers, There’s always something magically motivating about new beginnings… A new year, a new day, a new job, a new relationship, a new start… these present us the beautiful and hope-laden promise of second chances and realising new potential. A new beginning is the best ingredient that delivers delicious success unto our plates, provided […]
ZAC Celebrates 13 Years Of Weekly Humbandagi
For thirteen years, the Zoroastrian Association of California (ZAC) has been a beacon of spiritual unity, thanks to the visionary leadership of Er. Zarrir Bhandara and his son, Er. Zerkxis Bhandara, alongside the former ZAC President Vira Santoke. In December 2011, ZAC started a weekly religious practice of Humbandagi with the belief: ‘The community that […]
JBV School Launches Centennial Memoir
Celebrating its centennial year, the JB Vachha High School launched a commemorative volume titled, ‘Brick By Brick… Thought by Thought… the J.B. Vachha High School’, authored by Armin Wandrewala, with cover by Vyoma Parikh. The book encapsulates the history of JBV, as also the history of the Dadar Parsi Colony and the Dadar-Wadala-Matunga area, since […]
Iran’s Head Priest Addresses Members Of Iranian Zoroastrian Anjuman
Mobed Mehraban Pouladi, President of Council of Iranian Mobeds, on his first official voyage to India, visited the Iranian Zoroastrian Anjuman (IZA) office in Fort, Mumbai, on 22nd December, 2024, amidst several IZA trustees and Irani Zoroastrian community members, at the IZA office. President of IZA, Khodaram Irani (WIBS Bakery), welcomed and introduced Mobed Pouladi, […]