સામગ્રી: 1 1/2 કપ મેંદો, 3 ઈંડા, 1 કપ ખાંડ, 3/4 કપ માખણ, 1 1/2 ચમચી બેકિંગ પાઉડર, ચપટી મીઠો સોડા, ચપટી મીઠું, 6 અનાનસના ગોળ ટુકડા (ડબ્બામાંના), 3 ચમચા ખાંડ, 6 ચેરી. રીત: સોડા, મીઠું, બેકિંગ પાઉડર અને મેંદો ચાળી લો. ખાંડ, માખણ અને ઈંડાં બરાબર ફીણીને મેંદામાં મિક્સ કરો. પછી પાંચ-સાત મિનિટ બરાબર […]
Tag: 05 January 2018 Issue
સોદાગરે તાતપુરતો જાન બચાવ્યો અને ઘરવાળા પોતાની વાત કહી સંભળાવી!
કાંઈબી નવો બનાવ વજીરને તે દિવસે માલમ પડયો નહીં. હંમેશના રાબેતા મુજબ સુલતાને તે દિવસ માલમ પડયો નહીં. હમેશના રાબેતા મુજબ સુલતાને તે દિવસ પોતાના રાજપાટના કામકાજ ઉપર લક્ષ આપી કાઢયો અને રાત પડી ત્યારે સર્વેની અજાયબી વચ્ચે શેહેરાજાદી સાથે પોતાના મહેલમાં ગયો. બીજે દિવસે બામદાદની થોડી ઘડી આગમચ દિનારજાદી પોતાની બહેનને કહેવાને વિસરી નહીં. […]
તુ કોના જેવો ભાઈ ઇચ્છે છે?
એક સગર્ભા માતાએ તેની પુત્રીને પૂછ્યું, ‘તુ શું ઈચ્છે છે? ભાઈ કે બહેન? દીકરી: ભાઈ માતા: તુ કોના જેવો ભાઈ ઇચ્છે છે? દીકરી: રાવણની જેવો. માતા: તું શું કહે છે? શું તારૂં દીમાગ ખરાબ થઇ ગયું છે? દીકરી: કેમ શા માટે મમ્મી ? તેમણે તેમની તમામ રજવાડા, મીલકત અને સ્થાવર તેમજ જંગમ સંપત્તિ અને રાજ્યો […]
હસો મારી સાથે
મારી દોસ્ત તરીકે સલાહ જો પત્ની બહુ મગજમારી કરે, તો ચપ્પલ ઉઠાવો અને પહેરીને બહાર જતા રહો. બાકી તમે જે વિચાર્યું એના માટે તો હિમ્મત જોઈએ. *** શોધ સમાચાર-પરણેલા પુરુષનું પેટ વધવાનું કારણ: ઓફીસની બહેનપણી જોડે કરેલા ભરપેટ નાસ્તા બાદ ઘરે પત્નીની બીકમાં ફરીથી ખાવું. *** પરિક્ષામાં ઓછા માર્ક્સ આવે ત્યારે ઘરના બધા કહે સામેવાળીને […]
હ્યુઝીઝ રોડની વાચ્છાગાંધી દરેમહેરની 162માં વરસની ઉજવણીનો મેળાવડો
સરોષ રોજ: તા 31મી ડિસેમ્બર, 162મી સાલગ્રેહ પ્રસંગે, વાચ્છાગાંધી અગિયારીને ફુલ, હાર, તોરણ, ચોક, લાઈટ વગેરેથી શણગારવામાં આવ્યું હતું. સવારે ટ્રસ્ટી સાહેબો તરફથી શુક્રગુજારીનું જશન 16 મોબેદોની હમશરીકીથી પંથકી દાદાચાનજીએ કીધું હતું, ત્યારબાદ હમબંદગી અને ચાશ્ની થઈ હતી. સાંજે સ્ટાફ તરફથી જશનની ક્રિયા બાદ મેળાવડો યોજાયો હતો. તેમાં એરવદ દરાયસ કાત્રકે સ્પીરીચ્યુઅલ ઈજાયેલા આતશોના વિષય […]
નવસારીના પારસીઓ: ભૂતકાળ – ગર્વભર્યો, વર્તમાન – પ્રગતિશીલ, ભાવિ – આશાસ્પદ
નવસારીના પારસી સમાજના ભવિષ્યની ઓળખ માટેના ત્રણ ખૂબ જ અગત્યના પાસાઓની ઓળખ અને તે માટે કાર્ય કરવા માટે લોકલ કમિટિ ઓફ The WZO Trust નવસારીએ તા. 20-1-2019ને રવિવારના રોજ બાઈ ડોસીબાઈ કોટવાલ પારસી બોયઝ ઓરફનેજ, સીરવઈ પાર્ટી પ્લોટ, નવસારી મુકામે એક કાર્યક્રમનું આયોજન કરેલ છે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થશે. આપણા મોબેદ સાહેબો (ધર્મગુરૂઓ) એ […]