તાજેતરમાં જ સુરત પારસી પંચાયત સંચાલિત સુરતની શાળાઓના વિધાર્થી તથા વિધાર્થીનીઓ માટે બે અઠવાડીયાના કોચીંગ કેમ્પનું આયોજન સુરત પારસી પંચાયત દ્રારા કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં સુરત પારસી પંચાયત સંચાલિત શાળાઓ ઉપરાંત શહેરની અન્ય શાળાના સ્ટુડન્ટસો સહિત દોઢસોથી પણ વધુ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્કેટીંગ, ડાન્સ, ફટબોલ, જીમ્નાસ્ટીક, વોલીબોલ તેમજ ટેબલ ટેનીસ જેવી રમતો […]
Tag: 06 May 2023 Issue
પટેલ અગિયારીએ 115મી સાલગ્રેહની ઉજવણી કરી
મુંબઈ સ્થિત ફીરોજશા અરદેશીર પટેલ ફાયર ટેમ્પલ, તેના સ્થાપક – શેઠ અરદેશીર બિકાજી પટેલ (અંધેરીવાલા)ની યાદમાં, 21મી એપ્રિલ, 2023ના રોજ ભવ્ય રીતે 115મી સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી હતી. પંથકી એરવદ કેરસી એચ. કટીલા અને તેમની મોબેદોની ટીમ દ્વારા જશનની પવિત્ર ક્રિયા સાંજે 5:00 કલાકે કરવામાં આવી હતી. તેમાં સારી એવી સંખ્યામાં જરથોસ્તીઓએ હાજરી આપી હતી. […]
પાંચ ગેહનું અવલોકન
ગાહ અથવા ગેહ એ પહેલવી શબ્દ છે જે એક સમયગાળો અને સ્થળ પણ સૂચવે છે. ચોવીસ કલાકના દરેક દિવસને પાંચ ગાહ અથવા ગેહમાં વિભાજિત કરવામાં આવે છે અને દરેક ગેહ ચારથી પાંચ કલાકના સમયગાળામાં ફેલાય છે. ઉષાહિન ગેહ અને હાવન ગેહ લાંબા હોય છે કારણ કે મોટા ભાગની ધાર્મિક વિધિઓ આ સમયગાળા દરમિયાન કરવામાં આવે […]
પંચગનીની ચોકશી દર-એ-મેહેરે 92મી સાલગ્રેહની ઉજવણી કરી
પંચગની ખાતેના શેઠ નાનાભોય બેજનજી ચોકશી દર-એ-મહેરે આ વર્ષે તેની 92મી સાલગ્રેહ 21મી એપ્રિલ, 2023ના રોજ ઉજવી હતી. આ વર્ષની ઉજવણી ખાસ હતી કારણ કે તે કોવિડના વર્ષો પછી સંપૂર્ણ સ્તરે હતી, જેમાં 50 થી વધુ ભક્તો જોડાયા હતા. સવારે 11:10 વાગ્યે સાલગ્રેહનું જશન તેના ઉપસ્થિત ટ્રસ્ટીઓ સાથે કરવામાં આવ્યું. કલાકો સુધી ચાલેલા જશનનો અંત […]
આદર પુનાવાલાએ વરિષ્ઠોને કોવોવેક્સ બુસ્ટર ડોઝ લેવા વિનંતી કરી
કોવિડના ફરીથી વધતા કેસો સાથે, વોલ્યુમની દ્રષ્ટિએ વિશ્ર્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની, સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ)ના સીઇઓ આદર પુનાવાલાએ તાજેતરમાં વૃદ્ધોએ કોવોવેક્સ કોવિડ -10 રસી બૂસ્ટર ડોઝ લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તમામ પ્રકારો સામે ઉત્તમ છે અને યુએસ અને યુરોપમાં મંજૂર થયેલ છે. એસઆઈઆઈની કોવોવેક્સ રસીઓ હવે ઈજ્ઞઠશક્ષ એપ પર ઉપલબ્ધ […]
નવસારીમાં વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરવામાં આવી
18મી એપ્રિલ, 2023 ના રોજ ગુજરાતના નવસારીમાં વર્લ્ડ હેરિટેજ ડેની મોટી ઉજવણી અને પ્રવૃત્તિ જોવા મળી હતી. આપણી ધરમ ની ટેકડી અથવા પારસી સમુદાયની ધાર્મિક/સાંસ્કૃતિક રાજધાની તરીકે જાણીતા નવસારીમાં ખરેખર અસંખ્ય હેરિટેજ સ્ટ્રક્ચર્સ છે જે આપણા સમુદાયના ભવ્ય વારસાને પ્રકાશિત કરે છે. તેને વધુ પ્રોત્સાહન આપવા અને મજબૂત કરવા માટે, એસબી ગાર્ડા કોલેજ ટ્રસ્ટના પારસી […]