મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી બુધ્ધી વાપરીને કરેલા કામમાં આનંદ મળશે. તમારા કામ જલદીથી પુરા કરી શકશો. દલાલીના કામથી ધન કમાશો. સહી સિક્કાના કામો હમણા કરવાથી ભવિષ્યમાં ફાયદામાં રહેશો. લેતી-દેતીના કામ જલદીથી પુરા કરી લેજો. દરરોજ નમહેર નીઆએશથ ભણજો. શુકનવંતી તા. 7, 8, […]