મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા લાંબો સમય ચાલવાની છે. તમારા મોજશોક પૂરા કરી શકશો. અધુરા કામો પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ધણી-ધણીયાણીમાં મતભેદ ઓછા થશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. થોડા સમયબાદ ઈનવેસ્ટમેન્ટ કરવાના ચાન્સ છે. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની […]