મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા 6 દિવસ જ સુખમાં પસાર કરવાના બાકી છે. ગુરૂવાર પહેલા અગત્યના કામો પુરા કરી લેજો. જો તમારા કામ અધુરા રહી જશે તો 13મી થી 4થી મે સુધી નાના કામમાં પણ સફળતા નહીં મળે. ઘરવાળાની ડિમાન્ડ પહેલા પુરી કરી લેજો. લાંબા સમય […]