Your Moonsign Janam Rashi This Week –
08 April – 14 April 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

છેલ્લા 6 દિવસ જ સુખમાં પસાર કરવાના બાકી છે. ગુરૂવાર પહેલા અગત્યના કામો પુરા કરી લેજો. જો તમારા કામ અધુરા રહી જશે તો 13મી થી 4થી મે સુધી નાના કામમાં પણ સફળતા નહીં મળે. ઘરવાળાની ડિમાન્ડ પહેલા પુરી કરી લેજો. લાંબા સમય માટે પ્લાન બનાવી લેજો. મનગમતી વ્યક્તિને મનની વાત કરી લેજો. ‘બહેરામ યઝદ’ સાથે 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.

You have 6 days remaining to spend in peace and happiness. Ensure you complete all your important tasks before next Thursday. The period, from 13th April to 4th May, might not allow even your smaller tasks to get done. You are advised to prioritize the wants of family members. Make long term plans. Speak your mind out to your sweetheart. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, alongside praying to Behram Yazad, daily.

Lucky Dates: 8, 9, 10, 11


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા ખર્ચ પર કાબુ રાખવામાં સફળ નહીં થાવ. ખર્ચ કરવા છતાં તમે જરાબી મુશ્કેલીમાં નહીં આવો. શુક્રની કૃપાથી તમને જોઈતું ધન મેળવવા માટે થોડી ઘણી મહેનત કરવામાં કોઈ કસર નહીં રાખો. જે પણ કામ કરતા હશો ત્યાં તમારી સાથે કામ કરનો તમને સાથ સહકાર મળતો રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 12, 13, 14 છે.

Under Venus’ rule, you will not be able to control your expenditures. Despite spending money, you will not face any financial shortage. With Venus’ grace, you will be able to put in all your efforts and earn the money you set your sights on. Your colleagues will be supportive at your workplace. Pray to Behram Yazad daily.

Lucky Dates: 9, 12, 13, 14


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

હવે તો તમને તમારા મિત્ર ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા અટકેલા કામોને ફરી ચાલુ કરી શકશો. નાણાંકીય બાબતમાં સારા સારી થતી જશે. મનમાં જે પણ શંકા હશે તેનું નિવારણ કરવાનો સીધો રસ્તો મળી જશે. નવા કામ કરવા માટે સારો સમય છે. થોડુ ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 8, 10, 11, 14 છે.

The onset of Venus’ rule enables you to restart your stalled projects. Financial growth is indicated. You will find a straight and easy path to resolve any doubts your may hold in your mind. This is a good time to take on new projects. Ensure you invest at least some part of your income. Pray to Behram Yazad daily.

Lucky Dates: 8, 10, 11, 14


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

4થી મે સુધી રાહુની દિનદશા ચાલશે. પોતાના કે પારકા લોકો તમારૂં દિલ તોડી નાખે તેવી વાતો કરશે. તમારા અંગત માણસો તમને સાથ નહીં આપે. વાંક ગુના વગર તમે તમારી જાતને દોષી માનશો. ખોટા ખર્ચા ખુબ વધી જશે. તેનાથી વધુ પરેશાન થશો. મનગમતી વ્યક્તિ નાની બાબતમાં નારાજ થશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 12, 13 છે.

Rahu’s rule till 4th May could have your own people who are close to you, say things which could cause heartache. Those close to you will not be supportive. You will feel at fault without having done anything wrong. The increase in unnecessary expenses will cause you much worry. Your sweetheart will get upset with you over a petty matter. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 9, 10, 12, 13


LEO | સિંહ: મ.ટ.

05Leo

21મી એપ્રિલ સુધીમાં તમારા હાથથી ધર્મના કામ કરતા તમે આનંદમાં આવી જશો. ગુરૂની કૃપાથી તમારા કરેલ કામની કદર થશે. નાણાકીય બાબતની અંદર સારા સારી રહેશે. ફેમીલી મેમ્બરનો સાથ સહકાર મળવાથી મુશ્કેલી ભર્યા કામ સહેલા બનાવી દેશો. ધનને બચાવી સારી જગ્યાએ ઈનવેસ્ટ કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 10, 11, 14 છે.

You will find much contentment in doing your religious duties and related work, under Jupiter’s rule, till 21st April. Your work will receive much appreciation. Financially, you will prosper. The support of your family members will help ease any challenging tasks. You are advised to save and invest your money profitably. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 8, 10, 11, 14


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમને 22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમે જે પણ કામ હાથમાં લેશો તેને પુરૂં કરી શકશો. નાનું રોકાણ તમને ભવિષ્યમાં ફાયદો આપશે. ધન માટે તમારે ખોટી ભાગદોડ નહીં કરવી પડે. દરેક બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળતી રહેશે. કરજદારીમાંથી મુકત થવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા.9, 10, 13, 14 છે.

Jupter’s rule till 22nd May will ensure that you complete all tasks that you take on hand. A small investment you make now will prove beneficial in the future. You will not need to put in effort in vain to earn money. You will receive anonymous help in all your endeavours. You will be able to get rid of all your debts. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 9, 10, 13, 14


LIBRA | તુલા: ર.ત.

07Libra

શનિની દિનદશા ચાલુ હોવાથી તમે નાના કામમાં પણ પરેશાન થતા રહેશો.જ્યાંબી જશો ત્યાં તમને માન નહીં મળે. તેનું દુ:ખ લાગશે. નાણાકીય બાબતમાં ખર્ચ પર કાબુ રાખીને પણ આગળ વધશો તો ખોટી જગ્યાએ વધુ ખર્ચ કરવો પડશે. તબિયત અચાનક બગડી જશે. જોઈન્ટ પેઈનથી પરેશાન થશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાથી થોડી રાહત મળશે.
શુકનવંતી તા. 8, 9, 11, 13 છે.

Saturn’s ongoing rule will continue to trouble you in getting even your small tasks done. You will miss out on receiving your due respect wherever you go. Even if you are able to control spending your money, you could end up losing even more in the wrong way. Health could suddenly go bad. You could suffer from joint-pain. To get some relief, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 8, 9, 11, 13


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

17મી એપ્રિલ પહેલા આપેલા વચન પુરા કરી લેજો. તમારા અગત્યના કામો પુરા કરવામાં બુધની કૃપા મળશે. રોજના કામ સારી રીતે કરી શકશો.બીજા પર વિશ્ર્વાસ રાખવા કરતા પોતાના પર વિશ્ર્વાસ રાખજો. નાણાકીય બાબતમાં થોડી કરકસર કરવામાં સફળ થશો. રોજના કામ સારી રીતે કરી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 10, 11, 12, 14 છે.

Ensure to deliver on all your promises and commitments before 17th April. Mercury will help you to complete your important tasks effectively. You will be able to complete your daily tasks efficiently. You are advised to trust yourself more than putting faith in others. You will be able to work hard to earn money. Ensure to pray the Meher Nyaish daily.

Lucky Dates: 10, 11, 12, 14


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમને બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કામકાજ સમય પર પુરા કરવામાં સફળ થશો. રોજ બરોજના કામમાં ખુબ સારા પ્લાન બનાવી કામ કરી શકશો. ધન જ્યાંથી મળતું હશે ત્યાં વધારે ધ્યાન આપશો. હીસાબી કામ પર વધુ ધ્યાન આપજો. સમય પર કામ પુરૂં કરવા દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 10, 13 છે.

Mercury’s ongoing rule helps you to complete all your tasks in time. You will be able to plan and implement your daily chores very efficiently. Focus on the aspects which yield greater income. Also pay more attention to accounts-related matters. To complete your work in time, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 8, 9, 10, 13


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

મંગળની દિનદશા ચાલુ હોવાથી 21મી એપ્રિલ સુધી તમારા મગજનો પારો ઉચો રહેશે. હાઈ પ્રેશરથી પરેશાન થતા રહેશો. તબિયત અચાનક બગડી જશે. ઘરવાળા તથા ભાઈ બહેન સાથે મતભેદ થયાં કરશે. અગત્યના કામો હાલમાં પુરાં નહીં કરી શકો. ધનખર્ચ કયાર્ર્ પછી પણ શાંતિ નહીં મળે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 11, 12, 14 છે.

Mars’ ongoing rule till 21st April, keeps your temper heated. You could suffer from high Blood Pressure. Health could suddenly go down. Squabbles with family members and siblings will keep happening. You might not be able to complete your important work projects on time. Despite spending money and being indulgent, mental peace still evades you. To get mental peace, pray the Tir Yasht daily.

Lucky Dates: 8, 11, 12, 14


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

23મી એપ્રિલ સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે. તમે શાંત મન રાખી કામ કરવામાં સફળ થશો. કામકાજને સમય પહેલા પુરાં કરી શકશો. કામકાજની અંદર સારા સારી થતી જશે. ધર્મના કામો કરી આનંદમાં આવશો. સાચા સલાહકાર મળવાના ચાન્સ છે. હાલમાં 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 9, 10, 12, 13 છે.

The Moon’s rule till 23rd April helps you to keep calm and do your work effectively. You will be able to complete your work before the deadlines. Your work will flourish. You will get peace doing religious works. You could meet a sincere advisor. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 9, 10, 12, 13


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

હવે તો તમને શાંત શીતળ ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી 24મી મે સુધી મુસાફરી કરવાથી ફાયદામાં રહેશો. નવી વ્યક્તિ જીવનમાં આવવાના ચાન્સ છે. બીજાનું મન જીતી લેશો. તમારા કામ સારી રીતે પુરા કરી શકશો. તબિયતમાં સારો સુધારો થતો રહેશે. ઘરવાળા તમારા કામથી ખુશીમાં રહેશે. હાલમાં 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 8, 12, 13, 14 છે.

The calming rule of the Moon till 24th May, indicates that travel will prove profitable to you. A new special person could enter your life. You will be able to win over others. You will be able to complete your tasks efficiently. Health will show good improvement. Family members will be happy with your work. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 8, 12, 13, 14

Leave a Reply

*