અમર ઈરાન

જોસીફસ તથા ડેનિયલના ઉપલા હેવાલમાં ઝાઝી તવારીખી સચ્ચાઈ નથી પરંતુ એક અગત્યના તવારિખી સવાલનો ફડચો કરવાનો હોવાથી ઉપલી કલ્પીત કહાણીની નોંધ લેવી પડી છે. યાહુદીઓનો દારયવુશ ધી મીડ તેઓ મુજબ મીડીયાના શહેનશાહ એસ્તાયજીસનો બેટો થતો હતો. ગ્રીક લોકો તેને જૂદાજ નામે ઓળખતા હતા. તેણે પેગમ્બર ડેનિયલને પોતાના વતન મીડીયા ખાતે લઈ જઈ ઘણું માન આપ્યું. […]

દુનિયામાં રહીને ઈશ્ર્વરી યા મીનોઈ જીંદગી

ત્યારે આપણ સર્વએ ફકત સાત નેકીઓ જ નહીં પણ ચપળ નેકીઓ પણ અખત્યાર કરવાની છે. એમ કરી આપણે ઉપર કહેલા આપણા સર્વ સંબંધો જાળવવાના છે. આપણ સર્વ બે દુનિયા યા બે જીંદગી માટે બોલીએ છીએ. એક માટે કહીએ છીએ કે આ દુનિયા અથવા આ જીંદગી બીજી માટે બોલીએ છીએ કે બીજી દુનિયા અથવા બીજી જીંદગી […]

પારસીઓ તેઓની દીન સાથે ઠરીઠામ  થયા

પારસી દેશાગમન હિન્દમાં 13 સદી ઉપર ઈરાનથી થયેલું તેની બીજી બુરહાન નામ ગ્રવણના નામો ઉપરથી કોઈબી જોઈ શકશે. આપણી દરેક ક્રીયા જે મોટી પાવીકતની હોય કે નાની હુશમોરદી હોય, તેમાં નામ ગ્રવણ રહે છે જેની અંદર પેગમ્બર સાહેબથી તેવણના ફરઝંદોથી તે મોટા પાદશાહ પહેલવાનો, દીન દસ્તુરોના નામો લેવાય છે. અને ગુજરેલાના નામો લેવાય છે. દીન […]

સ્વાદિષ્ટ અને ચટપટી – રાજ કચોરી

સામગ્રી: 1 કપ મેંદો, 1/4 કપ રવો, 2 ચપટી બેકિંગ સોડા, 1 કપ તેલ. કચોરી ભરવા માટે: 2 બટાકા બાફેલા, 15-16 પાપડી, 15-16 બેસનના ભજીયા, 1 કપ તાજુ દહી, 1/2 કપ સેવ ભુજિયા, 1/2 કપ અનારના દાણા, 1/2 કપ ચણા બાફેલા, 1/2 કપ મીઠી ચટણી, 1/2 કપ લીલી ચટણી, 2 નાના ચમચા સેકેલુ જીરુ, 1 […]

તમે બીજાના કેટલા ઉપયોગમાં આવો છો?

એક વખત એક માણસના ખીસ્સામાં 2000 રૂપિયાની નોટ અને એક રૂપિયાનો સિક્કો ભેગા થયા. સિક્કો તો અભીભૂત થઇને નોટની સામે જોયા જ કરતો હતો. નોટે પુછ્યુ, આટલું ધ્યાનપૂર્વક શું જુએ છે?’ સિક્કાએ કહ્યુ, આપના જેટલા મોટા મૂલ્યની વ્યક્તિ સાથે ક્યારેય મૂલાકાત થઇ નથી એટલે આપને જોવ છું. આપનો જન્મ થયો ત્યારથી અત્યાર સુધીમાં આપ કેટલું […]

મુસાફરીની તૈયારી

આ સાંભળીને તેજ વેળા મારી વખતાર મેં બંધ કીધી અને મારૂં સર્વે કામ એક કોરે રાખીને હમામખાનામાં તેને હું લઈ ગયો અને મારી સંદુકમાં જે સરસ કપડા હતા તે તેને પહેરાવ્યા. મેં મારો હિસાબ તપાસ્યો તે ઉપરથી માલમ પડયું કે મારૂં ભંડોળ બેવડુ થયું હતું અને મેય મારી માલ મીલકતની કીંમત બે હજાર અશરફ ગણી […]

ZAC Celebrates Meherangan

On the eve of 28th February, 2019, the Zoroastrian Association of California (ZAC) celebrated the Meherangan festival, which was sponsored by Hootoxi and Er. Dr. Ardaeviraf Minocherhomji, and attended by over fifty people. The evening started with a Jashan performed by Er. Zarrir and Er. Zerkxis Bhandara along with present NAMC President, Dr. Ardaeviraf Minocherhomji […]