અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન, પેમા ખાંડુએ ચેરમેન એમિરેટસ, તાતા ગ્રુપ – રતન ટાટા અને ટાટા સન્સના અધ્યક્ષ – એન ચંદ્રશેરનનો રાજ્ય માટે 15,000 માસ્ક દાન કરવા બદલ આભાર માન્યો. કોવીડ -19 ને કારણે સંકટ સમયે અરુણાચલ પ્રદેશને 5000 એન95 અને 3 પ્લાય માસ્ક 10000 પ્રદાન કરવા માટે આભાર માન્યો. તેઓએ આગામી દિવસોમાં રાજ્યમાં આ પ્રકારના […]
Tag: 09th May 2020 Issue
ભય: કોવિડ-19 કરતા વધારે ઘાતક છે
આપણે એક રોગચાળાની વચ્ચે છીએ, જેમાં શહેરો નહીં પણ સમગ્ર દેશ બંધ છે. કેટલાક એવા વિસ્તારોમાં રહે છે કે જે કોરોનાવાયરસથી પ્રભાવિત છે અને તેને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે, તો બીજાઓ આગળ શું થશે તેના ડરથી જીવે છે. મોટાભાગના લોકો માટે, આ રોગચાળાની આસપાસની અનિશ્ચિતતાને નિયંત્રિત કરવી સૌથી મુશ્કેલ છે જો કુટુંબનો સભ્ય […]
લીલવાની કચોરી
સામગ્રી: અઢીસો ગ્રામ લીલવા (લીલી તુવરના દાણા) તેના બદલે તમે લીલા વટાણા પણ વાપરી શકો છો. 1 લીલું મરચું, આદુનો નાનો ટુકડો, પ્રમાણસર તેલ, અર્ધી ચમચી રાઈ, 1 ચમચી તલ, 4 ચમચી ઝીણી સમારેલી કોથમીર, 2 ચમચી ખાંડ, 1 ચમચી ગરમ મસાલો, અર્ધી ચમચી લીંબુનો રસ, પ્રમાણસર મીઠું. 300 ગ્રામ ઘઉંનો લોટ અથવા મેંદો બનાવવા […]
કારણ તે માં છે!
એક બાજુ ત્રણ દીકરાઓ અને તેની વહુ પોતાના રૂમમાં સુવા જઈ ચૂકી હતી અને આ બાજુ માં રસોડામાં કામ કરી રહી હતી. મા નું કામ થોડું બાકી રહી ગયું હતું, આમ તો જોવા જઈએ તો કામ તો બધા નું હતું, પરંતુ માં હજી બધાનું કામ પોતાનું જ માને છે. એ પછી એક દૂધ ગરમ કરી […]
હસો મારી સાથે
એક આધેડ ઉંમરના ભાઇએ હોસ્પીટલમાં ડોકટરને કહ્યું સાહેબ મારી સારવારમાં સુંદર, જુવાન નર્સને જ રાખજો જરૂર પડે હું વધારે પૈસા આપવા તૈયાર છું. ડોકટર: કાકા આ ઉંમરે, તમે શું બોલો છો તેનું કઇ ભાન છેકે નહી ? કાકા: ડોકટર સાહેબ તમે ઊંધું સમજ્યા મારે બે દીકરા છે નર્સ દેખાવડી હશે તો બેઉ નાલાયકો સવાર સાંજ […]
માં તે માં
કાળ બદલાયો, કાળજું બદલાયું કે કિસ્મત બદલાયું… જે કહો તે, પણ.. જે સંસ્કૃતિમાં પિતાના એક વચને ’રામ’ રાજ્ય છોડી દે. એ જ દેશમાં, દીકરાએ બાપને રેમન્ડ છોડાવી દીધું. 12000 કરોડથીય વધુ રૂપિયાના રેમન્ડ ના વિરાટ સામ્રાજ્યને ઊભું કરનારા, વિજયપત સિંઘાનિયાને એમના દીકરાએ ઘર બહાર રખડતા, ને લારી પર પાઉંભાજી ખાતા, ને 300 રૂપિયાની ઓરડીમાં રહેતા […]