પ્રિય યમરાજ, શશી કપૂર, વિનોદ ખન્ના, ઓમ પુરી, રીમા લાગુ અને હવે શ્રીદેવી … અમે ભારતીય ફિલ્મ્સમાં તમારી ઊંડી રુચિને સમજીએ છીએ ..કૃપા કરીને ભારતીય રાજકારણમાં પણ રસ દર્શાવો. અમારી પાસે ઘણા બધા પાત્રો છે અને તેઓ ખરેખર મોટા કલાકાર પણ છે….. આશા છે કે તમે તાત્કાલિક કાર્યવાહી કરશો .. જો આમા રસ દાખવો તો […]
Tag: 10 March 2018 Issue
પ્રેમનો બદલો પ્રેમ જ હોય
સુનિલના ફાર્મહાઉસના બંગલામાં ખુબ સુશોભિત બેડરૂમમાં સોનાલીને બાહુપાશમાં જકડતા સુનિલે કહ્યું, ડાર્લિંગ તારા વિના અમેરિકામાં જરાય નહોતુ ગમતું, રિયલી આઈ લવ યુ…! જા જુઠ્ઠાડો…કયારેય ફોન પણ નહોતો કરતો ત્યાં પેલી ધોળીઓ પાછળ ફરતો હશે. અમે કયાંથી યાદ આવીયે. સોનાલીએ સુનીલના ગાલ ખેંચતા વહાલભરી રીસ વ્યકત કરી. ત્યાં મારી પાસે સ્ટડી અને જોબ સિવાય ટાઈમ જ […]
પાદશાહ કયુમર્સ
આ પાદશાહને અવસ્તામાં ‘ગયમરેથન’ અને પહલવીમાં ‘ગયોમર્ત’ કહે છે. અવસ્તા પ્રમાણે તેમણે પહેલવહેલી દાદાર અહુરમઝદની શીખામણ સાંભળી હતી. તે ઈરાનનો સૌથી પ્રથમ રાજવી હતો. કેટલાક ગ્રંથકારો તેને દુનિયાનો સર્વથી પ્રથમ માનવી (આદમ) તરીકે ઓળખે છે. જો કે ફિરદૌસી તેને ઈરાનના પહેલા પાદશાહ તરીકે ઓળખાવે છે. કેટલાક તેને ‘ગીલશાહ’ પણ કહે છે. તે કયાં જમાનામાં પૈદા […]
શાહજાદો અને ઘોડો બન્ને ગુમ!
આ બાદશાહનો જન્મ દિવસ શાહજાદા ફિરોઝ શાહના ગુમ થવાની ગમગીનીથી શાંત થઈ ગયો હતો. આખી દરબાર દિલગીર ચહેરે દેખાતી હતી. બાદશાહની આંખો ભીની હતી. તેમની દીલગીરીનો પાર ન હતો. તેમનો એકનો એક દીકરો, ગાદીવારસ શાહજાદો આમ એકાએક ગુમ થવાથી પાદશાહને મનમાં બહુજ દુ:ખ થતું હતું. કરામતી ઘોડો અને તેની ઉપરનો સવાર થનાર રાજકુમાર બન્ને આકાશમાં […]
નવસારીની સર જે. જે. પ્રાયમરી સ્કુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી
તા. 9મી ફેબ્રુઆરી શુક્રવારના દિને સર જે. જે. પ્રાયમરી સ્કુલ નવસારીમાં નર્સરીથી 5માં ધોરણના બાળકોનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ શેઠ આર જે.જે. હાઈસ્કુલના જોખી હોલમાં યોજવામાં આવ્યો હતો. આ નિમિત્તે હોલમાં શિક્ષકોની ડેકોરેશન ટીમ દ્વારા ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રમુખ તરીકે મોટીવેશનલ સ્પીકર એન્ડર રાઈટર જય અનંતવશી અને અતિથિ વિશેષ તરીકે ચેરમેન […]
જમવાની બાજ તથા તેની તરીકતને લગતો ખુલાસો
જમીનપર બેસીને જમવાના ફરમાન મુજબ જમવા અગાઉ જમવા બેસવાની જમીનને પહેલા બરાબર સાફ કરીને ઉપર સુતરાઉ સેતરંજી યા સાદરી સાથે ચાર બેવડી ઘડી કરી પાંથરી રાખવી તેમજ આશરે 1 ઈંચ ઉંચા ત્રણ નાના નવા ધોયેલા સાફ પથ્થરો (આશરે ત્રણ ઈંચ સમચોરસ) તેપર ભોનાનો ખુમચો મુકવો ત્યાં મૂકી રાખવા પછી પાદીયાવ કરી યાને હાથ મોઢું ચોખા […]