જુલાઈ, 2020માં પ્રકાશિત રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ (એનએસએસ) ના 75માં રાઉન્ડના પરિણામો મુજબ, ભારતના ધાર્મિક સમુદાયોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, જરથોસ્તી સમુદાય બિમારીઓ માટે સૌથી વધુ સંવેદનશીલ રહે છે. ભારત સરકારના ‘સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલય’ એ ‘હેલ્થ ઇન ઈન્ડિયા’ શીર્ષકના સર્વેનો અહેવાલ બહાર પાડ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ ભારતના આરોગ્ય ક્ષેત્ર પર મૂળભૂત, જથ્થાત્મક માહિતી એકત્રિત […]
Tag: 10th October
શાહેન-ની-બાજની ઉદવાડામાં ઉજવણી
માનવતા પર પડેલા દુષ્પ્રભાવવને હટાવવા 26મી સપ્ટેમ્બર, 2020 ના રોજ ઉદવાડાના નવ પરિવારો શહેનશાહી અથોરનાન અંજુમનના નેજા હેઠળ શાહેનની બાજની ઉજવણી કરવામાં આવી. ઉદવાડા ડુંગરવાડી પર એરવદ કોબાદ ભરડા દ્વારા સવારે 9.40 કલાકે બાજની ક્રિયા કરવામાં આવી હતી તેની સાથે ઈરાનશાહના વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર તથા બીજા દસ મોબેદો દ્વારા જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી […]
ખોરશેદ યશ્ત – 1
‘હું ચાહુ છું કે જ્યારે તમે એકલા અથવા અંધારામાં હો ત્યારે હું તમને બતાવી શકું, તમારા પોતાના અસ્તિત્વનો આશ્ચર્યજનક પ્રકાશ.’ – હાફિઝ આપણે બધા આપણા પાક દાદર અહુરા મઝદાએ આપણને આપેલી તેજસ્વીતા સાથે જન્મેલા છીએ. શુદ્ધ જીવનશૈલી, આશા અને આનંદ દ્વારા, સારા વિચારો, સારા શબ્દો અને સારા કાર્યો દ્વારા આ તેજસ્વીતામાં વધારો થાય છે. જીવવાની […]
હસો મારી સાથે
છોકરીઓ ભલે શાહરૂખ ખાન કે સલમાન ખાન પર ફીદા થાય છે પરંતુ છેલ્લે લગ્ન તો જેઠાલાલ જેવા સાથે જ કરે છે. *** આ વેકસિનની રાહ જોતાં જોતાં તો હવે વેસેલીન લગાવવાના દિવસો આવી ગયા. *** એક ભાઇએ મને પૂછ્યું: ઇલેક્ટ્રીક વાયર આટલા ઊંચે કેમ રાખતા હોય છે? મે જવાબ આપ્યો: આપણા બૈરાઓ તેના ઉપર કપડાં […]
મહેનત રંગ લાવી!
ગામડાની એક સ્કૂલની આ વાત છે, સવારનો સમય છે, લગભગ દસ વાગ્યા હશે. બહાર અનરાધાર વરસાદ થઈ રહ્યો છે, સ્કૂલમાં પણ બધા વિદ્યાર્થીઓ આનંદમાં આવી જાય છે કારણકે થોડા જ સમય પછી રિસેસ પડવાની હતી અને વરસાદ એ નાના છોકરાઓ માટે કંઈ મનોરંજનથી ઓછો નહોતો. વરસાદ ચાલુ જ છે અંદાજે પાંચથી સાત મિનિટ પછી એક […]