મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી મનને શાંત રાખીને તમારા અગત્યના કામ કરી લેજો. નાના પ્લાન બનાવતા તેમાં સફળતા મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. નેગેટીવ વિચાર કરતા નહીં. બીજાને મદદ કરી શકશો. ઘરવાળાની જવાબદારી પૂરી કરી શકશો. ‘તીર યશ્ત’ સાથે 34મુ નામ ‘યા બેસ્તરના’ […]