મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધીમાં મનને શાંત રાખીને અગત્યના કામો કરવામાં સફળ થશો. ઉતરતી ચંદ્રની દિનદશા નાની મુસાફરીનો ચાન્સ અપાવી દેશે. મિત્રોથી કોઈબી વાત છુપાવા કરતા મનની વાત કરી દેશો તો બોજો ઓછો થઈ જશે. ઘરની વ્યક્તિની ડિમાન્ડ પહેલા પૂરી કરી લેજો. બાકી 25મીથી […]